લંબાઈનો એકમ મીટર
સમયનો એકમ સેકન્ડ
એવી જ રીતે જાતિવાદનો એકમ શું?
મારા મતે, જાતિવાદનો એકમ વ્યક્તિની એ પરિસ્થતી જવાબદાર છે જ્યારે એ પોતાની મોરલ વેંલ્યુઝને માણસાઈ કરતાં વધારે મહત્વ આપે.
- કમલ ભરખડા
આ ઓટલો એટલે દુનિયા, કે જે ઘણી સમજણ આપે છે અને જે સમયસર ન સમજે તેનો ઓટલો તુટવો જ રહ્યો. એક શ્રોતા બનીને ઓટલા પર બેસ્યો છું એટલે કહેવા માટે ઘણું બધુ છે.
લંબાઈનો એકમ મીટર
સમયનો એકમ સેકન્ડ
એવી જ રીતે જાતિવાદનો એકમ શું?
મારા મતે, જાતિવાદનો એકમ વ્યક્તિની એ પરિસ્થતી જવાબદાર છે જ્યારે એ પોતાની મોરલ વેંલ્યુઝને માણસાઈ કરતાં વધારે મહત્વ આપે.
- કમલ ભરખડા
બકો : ચો ગઇ?
બકી : ચો જવાની મું!
બકો : અલી મગજમારી ના કરને...જલ્દી આય!
બકી : હે મેલડી.... આ લોય લુહાણ કેમ થઈ જ્યા?
બકો : આ મોદીજીનું ભાષણ સાંભળતા સાંભળતા પવન આયો ને બ્લેડ મય ધરી જઇ :(
બકી : અલ્યા તને હત્તર વાર ચૉળ્યું કે દાઢી કરતાં કરતાં ઝી ન્યૂઝ નઈ જોવાનું...!
બકો : હોવ શિખામણ ના આલ, આ સાફ કર ને જોરદાર ભુખ લાગી સ પેલી 200 વાળી દાળ બનાય આજે....
બકી : ચમ દિવાળી સ ? રોટલા ખાવ રોટલા. :p
- કમલ
જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...