ઓર્ગેનિક

- એજન્સી લેવાની છે ભૈલું, કૈંક આઈડિયા દે જેથી વેચાણ વધે

~ એકદમ સિમ્પલ છે આજકાલ તો દરેક વસ્તુની આગળ "ઓર્ગેનિક" (Organic) લગાડી દેવાનું, એટલે અડધા ગાંડા, આખા ગાંડા થાહે તારી વસ્તુ લેવાં..

- એવું?

~ હા,

...

બે દિવસ પછી

...

અમારે ત્યાં `ઓર્ગેનિક પીવીસી પાઈપ` મળશે.... એવું બોર્ડ વાંચ્યું...

પૂર્ણવિરામ

તા.ક. આ જોક એકદમ ઓર્ગેનિક છે. એટલે વોલ પર માઠું લગાડી યુરીયા ન નાખવું

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો