પોસ્ટ્સ

એપ્રિલ 28, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સૌથી અઘરું કાર્ય

સૌથી અઘરું કાર્ય: "પોતાનો સ્વભાવ પોતાનામાં પર જ થોપવો." સૌથી સહેલું કાર્ય: "પોતાનો સ્વભાવ બીજા પર થોપવો." - કમલ

અમને શું મળશે?

"ઘણાં સમયે ફરીથી રંગ લાગશે.... અને ઘણાં સમયે મહેફિલ ફરી મળશે... આતો સમજ્યા કે ઘણું આવશે પણ આટલાં સમયથી કેટલુંય રહી ગયું એનું શું મળશે? " - કમલ