એક ગોતો તો હજાર મળે છે!

બકો: હવે સુસાઇડ કરી લેવું છે. બકી ક્યાં ભાવ આપે સે હવે...

ચકો: હમ્મ.. કઈ રીતે કરવાનો છે ... સુસાઇડ ? મને કહીં ને કરજે...

બકો: એજ મૂંઝવણમાં છું.

ચકો: hmm તને ખબર છે ડિજિટલ માર્કેટિંગ એટલું સ્માર્ટ થઈ ગયું છે કે તમે ગૂગલમાં કોઈ પણ એક પ્રોડક્ટ્સ બાબતે સર્ચ કરો તો તે રોબોટ્સ તમારી પસંદગીને સમજીને એ દરેક જગ્યાએ એડ તરીકે એજ પ્રોડક્ટ્સને તમારી સામેં લાવ્યાં કરે. અને ફક્ત એક જ કમ્પનીનું નહીં પણ તમારી પસંદગી જેવા તમામ પ્રોડક્ટ્સ અને તેની મોહિતી અને ક્યાંથી મળશે એ તમામ માહિતી પણ.

બકો: વાહ! તો તો મારે દર્દ ન થાય એ પ્રકારના સુસાઇડ આઈડિયા માટે સર્ચ કરવું જોઈએ.

ચકો: હા તો મંડી પયડ. ;)

બકાએ તો સર્ચ માર્યું અને થયું એ કે, એને હવે દિવસમાં 17 વખત મનોચિકિત્સકોના ફોન આવ આવ કરે છે. અને બધાને જવાબ આપવામાં બકો હવે બકીને ભૂલી ગયો છે. અને પેલી મનોચિકિત્સકની ઓફિસથી આવેલ ફોન વાળી હારે જામી ગયું સે. અને હવે સુસાઇડ ગયું તેલ લેવાં.

Hahahah

જીવનમાં પણ આવું જ હોય છે. એકને ગોતો તો હજાર મળે છે.

પુર્ણવિરામ

કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો