પોસ્ટ્સ

ઑક્ટોબર 26, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શામળા....

શેનું શું થયું શામળા જણાવ, છીએ અમે પાંગળા ઘડીયાળનાં વળ ને જોઈ અમે ભાગતાં શાંત બેસાડ વાલીડા થયાં અમે થાકતાં જો તારું નામ જ ચાલે છે જગતમાં તો શીખવાડ નામ લેતાં તો થઈએ અમે બેસતાં અરજી તારે ત્યાંય લાગે છે જાણ્યું ભીડ દેખાતાં કલમ તો અમે લાવશું પણ કાગળ તો દે શામળા થાક લાગતાં જ માણસો બદલી નાખે છે વિધાતાં ભોળા હૃદય ની સાથે મીંઢું મગજ ક્યાં દીધું શામળા #Kamalam