આ રાત્રી પણ વીતી જશે
પરંતુ ચાંદનો વિકલ્પ નહીં મળે.
- કમલ
સાચી જ તો વાત છે. ચાંદને નીરખ્યા બાદ ફરીથી ક્યાં કોઈ ગમ્યું જ છે. રહી વાત સ્મરણોની, તો કહીં દઉં અમે ભૂલ્યા જ ક્યાં છીએ કે એમને યાદ રાખવા પડે. ભાઈ ભાઈ.
હવે આગળ લખી નહીં શકું કારણકે તમને વાંચવાની પણ ઈચ્છા તો નથી જ. મોજ કરો અને જૂની ભીની મીઠી યાદોમાં ગરકી પડો.
- કમલ.