પોસ્ટ્સ

ઑક્ટોબર 30, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બ્રેઈન ડેવલોપમેન્ટ કે પછી ડિમોલિશન?

આજકાલ બાળકો માટે બ્રેઈન પાવર અને માઈન્ડ ડેવલોપમેન્ટને ઝડપી કરવાં માટે જે જે પ્રાઇવેટ ક્લાસીસ અથવા વર્ગો ચાલી રહ્યાં છે એ મુદ્દે આપ સૌનો શું અભિપ્રાય છે? મારૂં તો એજ માનવું છે કે, એ પ્રકારની પ્રવૃત્તિ અકુદરતી ગણી શકાય. બાળકોને મુકત પણે પોતાની ક્ષમતા મુજબ જ આગળ વધવા દેવા જોઈએ. આ પ્રકારનો બાહ્ય માનસિક દબાવ આગળ જતાં વિદ્યાર્થી પર પરફોર્મન્સને લઇને આવતાં નેગેટિવ દબાણો ઘણાં વધી શકે છે જેનાં ઘણાં નેગેટિવ પરિણામો આવી શકે છે. બાળકની વૈચારિક ક્ષમતા પર પણ નેગેટિવ પ્રભાવ પડે. Kamal Bharakhda