પોસ્ટ્સ

માર્ચ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Extremist v/s Others

without keeping aside normal living standards and etiquette, a one couldn't be able to become, the extremist. vice versa, the one who believes and priorities to a normal living standards and etiquette, against anything else, tending towards ideal person. - Kamal Bharakhda

નિર્ણય

જયારે જયારે આપણે પોતાની નિર્ણય શક્તિ દ્વારા કોઈ પરિણામ પર પહોંચીએ છીએ ત્યારે આપણે ભલે પોતાના માટે જ કેમ ન વિચારતા હોઈએ પણ આપણે સાચા જ હોઈએ છીએ. આપણું સત્ય ફક્ત આપણે જ જાણીએ છીએ. પરંતુ આગળ આવનાર પરિસ્થતિઓ, તકલીફો અને મૂંઝવણોની ઓળખ હોય જ એ જરૂરી નથી. છતાં, માણસાઈ અને આપણા જમીરનો સયોંગ કરી અને તેને સાક્ષી માની આગળ જે વિચારો અને સમાધાનના આઈડિયાઝ આવશે એ જરૂરથી સુંદર, ન્યાયિક અને યોગ્ય પરિણામો લાવશે અને ત્યારે એ ફક્ત આપણા પુરતું જ નહીં પણ દરેકને ધ્યાનમાં લઈને વિચારેલું હશે. બસ માણસાઈ અને જમીરની સાક્ષીએ લીધેલા દરેક નિર્ણયો આપણામાં એવું પરિવર્તન લાવશે કે જેનાથી આપણ ને જીવનના તમામ સત્યો અને આપણા જીવનમાં ભાગભજવતા તમામ લોકોના સત્યો સમજવા લાગશે. અને સમજાયા બાદ એ તમામ લોકોને અને તેમની પરિસ્થતિઓનો સ્વીકાર કરતા થઇ જશું અને પણ આત્મિક સંતોષ સાથે. અને આ રીતે જ જો આગળ વધાય તો જીવનની કોઈપણ સમસ્યાઓ વિરુદ્ધ, તૂટ્યા વગર લડી શકીએ છીએ. - કમલ

Resolves issues without deformation

When you came to any conclusion from any of your approach.. that means your doing something correct and it's defiantly for your self. Now, your humanity index and dignity will suggest you your approach, a better way towards the journey. All important is to came down to a damn "conclusion". the most important thing will happen that, you become realizing the truth of everyone and start accepting it...and will create a way which further resolves every issues without deformation. - Kamal

ઓસ્ટ્રેલીયા સામે ચોથી ટેસ્ટમાં ભારતીય બોલરોનો કીલર એટીટ્યુડ

કીલર એટીટ્યુડ ભારતીયોનો સ્વભાવ નથી....પરંતુ જો એ સ્વભાવનો ભારતીયોમાં સમન્વય થઇ જાય તો શું થઇ શકે એ જોવા માટે આજની ભારતીય બોલિંગ લાઈનપ ચેક કરી લેવી.  ઓસ્ટ્રેલીયા માટે ધર્મશાલાની પીચ એમના તરફી હતી. અને ભારતની બોવલિંગ સ્કવોડ, સ્પેશિયલી ઉમેશ યાદવ અને જાડેજા એ જે લડત બતાવી છે એ ખરેખર માનસિક હુંફ અપાવે એવી છે.  કીલર લડત નો ફાયદો એક જ છે..કે, ત્યાં હાર જીત તો સવાલ નથી પણ પોતાનું સંપૂર્ણ આપવાનો પ્રયત્ન છે. ભારતીયોમાં સદંતર આ સ્વભાવ જોવા મળી શકે એ માની ને પણ ન ચાલવું...પરંતુ હાલ આટલી મેહનત, યંગ કેપ્ટન્સ લાઈક, વિરાટ અને રહાને જેવા પ્લ્યેર્સના લીધે ટીમ આ સ્વભાવ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.  જોઈએ રીઝલ્ટ શું આવે છે.  - Kamal Bharakhda

सर्वशक्तिमान

ना तू, ना मे और ना कोई साधू, बलवान तो वक्त होता है सब अपनी-अपनी मजबूरीयो के गुलाम होते है कमल सर्व शक्तिमान जो मंदिरोमे बैठा है, जिसको हम ने ही माना है आरती/इबादत ख़तम होते ही, वो भी अकेला हो जाता है - कमल

તું કઈ પાર્ટીને સપોર્ટ કરે છે?

બકો: એલા.... તું કઈ પાર્ટીને સપોર્ટ કરે છે? ચકો: જે કામ કરે એ પાર્ટી ને!!! બકો: એ કઈ રીતે ખબર પડે કે એ કામ કરે છે કે નહીં? ચકો: લે.... કામ કરનારનો ખોટો વિરોધ વધારે થાય તેના પરથી... બકો: વિરોધ ખોટો છે એ કઈ રીતે ખબર પડે? ચકો: લે.... વિરોધીઓનો વિરોધ ખોટો પડે ત્યારે... બકો: ઓય....એમ કેમ વિરોધ ખોટો પડે? ચકો: લે.... પાર્ટી એ કરેલ કામનું યોગ્ય રીઝલ્ટ આવે ત્યારે... બકો: hahahahaha, રીઝલ્ટ યોગ્ય આવશે...પણ હજી આવ્યું નથી.... ચકો: તારો અભિપ્રાય શું છે, એ કે...રીઝલ્ટ આવશે કે નહીં? બકો: ના નહીં આવે.... ચકો: લે.... સાબિત થઇ ગયું.... બકો: શું સાબિત થયું? ચકો: જે મેં કહ્યું એ.... બકો: તુએ શું કીધું? ચકો: તને ખબર.....ઉપર વાંચી જો.... ;) hahaha બકો: (ગુસ્સામાં) વાયડીના..... હાલતીનો થા..... ચકો: hahahahaha, હવે થી આવા ઘેલ્હાઘરા જેવા સવાલો ના પૂછતો.... ટોપા એ રવિવાર ની એક બે કરી નાખી.... :p - Kamal Bharakhda

બ્રેકીંગ ન્યુઝ

ભારતીય રાજકીય વિપક્ષ નીતિને ધ્યાનમાં રાખીને એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થી લીડરે જાહેરમાં સાહેબ, બેન અને પ્રિન્સીપલ સાહેબ દ્વારા કરવામાં આવતાં દબાણ અને અન્યાય વિરુદ્ધ લડવાનું અને પ્રોટેસ્ટ કરવાનું હાથ ધરી લીધું છે. આ નિર્ણય લેવાતા હવેથી દરેક વિદ્યાર્થી હોમવર્ક ને પણ દબાણ સમજી આખો દિવસ પ્રોટેસ્ટ કરવામાં પસાર કરે છે. અને પ્રીલીયમ અને વાર્ષિક પરીક્ષાઓ ગરીબડા વિદ્યાર્થીઓ પર માનસિક અત્યાચારોનાં સાધનો ઘોષિત કરી બંધ કરવી દેવામાં આવેલ છે. આગળ રીપોર્ટીંગ કર્યા બાદ એ શાળાના પાંચમાં ધોરણમાં ભણતા બક્લેશ નામનાં વિદ્યાર્થી સાથે અમારા રિપોર્ટર ચકા એ અમુક પ્રશ્નોતરી કરી તો તેને પણ માનસિક દબાણ અને શોષણની ગટરો જેવા ઉદઘોષ સાથે અમારા રિપોર્ટર અને કેમેરામેનને શાળા બહાર કાઢી સંપૂર્ણ મીડિયા સિસ્ટમનું દમન કરવા હાથ ધરવાનું નક્કી કર્યું છે. આગળ આવું થાય તો હેબતાઈ ન જતા. - કમલ ભરખડા

हमने हर सुबह देखि है, हमने हर रात देखि है!

हमने हर सुबह देखि है हमने हर रात देखि है | - Kamal Bharakhda हमने कोंग्रेस के साम्राज्य को चलते भी देखा है तो उनके भावि को ढलते भी देखा है | हमने भाजपा को आगे बढ़ते देखा है तो उन्हें दाल रोटी के दाम पर जूझते भी देखा है | हमने AAP को हिम्मत और द्रढ़निश्चय के आधार पर विजय के बाद भी टूटते देखा है | हमने हर एक पक्षो के नेताओ द्वारा किए गए हर एक प्रयास देखा है | हमने अभियान देखे है हमने रेलियाँ देखि है हमने नारे देखे है हमने दंगे देखे है हमने हत्याएं देखि है | हमने किसी के आंखो मे देशके लिए आंसू देखे है तो किसी के आंखो मे पनामा बेंक के अकाउंट नंबरभी देखे है। हमने रोटी के लिए किसी को रोता हुआ देखा है तो किसी को रोटी के लिए अपने जमीर को बेचते देखा है| हमने रात रात भर पढाई करके देखा है और हमने किसी के भतीजो और भांझो को नौकरी लगते देखा है | हमने हमारी संस्क्रुति को महान सुनते देखा है और हमने जातिवाद, धर्मकी राजनीति से झुझते भी देखा है | अरे बुढाऊ, हम कोमन में है, कोमन मेंन! हमने हर सुबह देखि है हमने हर रात देखि है | हमने ये भी देखा है हमने वो भी देखा है पर दुविधा सिर्फ इतनी है की हमने यह और वो

કદર

મને એક વિચાર આવ્યો કે, વિશ્વમાં દરેક વ્યક્તિની કદર થવી જરૂરી છે પરંતુ રીયાલીટીમાં એ થતું નથી. કદર કરનાર વર્ગને અહીં કેન્દ્રમાં નથી. પરંતુ એવા બે જ પ્રકારનાં લોકો છે જેમાં એકની કદર લોકો કરે છે અને બીજાની નહીં. અચ્છા, કદર એટલે? કદર એટલે કોઈપણ વ્યક્તિને તેના કાર્યો બદલ આપવામાં આવતું સૌથી મોંઘુ મહેનતાણું. એ મહેનતાણું સબંધ/કાયમી વ્યવહાર/વિશ્વાસ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે, અને સન્માન પણ હોઈ શકે. અહીં આ મુદ્દાને ફક્ત પ્રોફેશનલ લેવલ પર જ લેવાની જરૂર નથી. સમાજિક, પારિવારિક અને અન્ય દરેક પ્રકારના પ્રવાહમાં ઉપયોગી નીવડી શકે છે. હવે કદર મેળવવી કઈ રીતે એ સંશોધન મારા માટે ઘણું રોચક રહ્યું. કદર મળે કઈ રીતે? જયારે તમે તમારું બેસ્ટ આપો ત્યારે તમને તમારું બેસ્ટ વળતર મળે છે? બેસ્ટ આપી કઈ રીતે શકીએ? શારીરિક શ્રમ દ્વારા, ઘણી વ્યક્તિઓના શારીરિક શ્રમના ઉપયોગ દ્વારા અને પોતાની ક્રિએટીવ અને હમેશા કઇંક અલગ રીતે વિચારી સમસ્યાઓના પાસાઓને સુધારતી બુદ્ધિ દ્વારા. હા, તમે ધ્યાન આપ્યું હશે કે સૌથી વધારે કદર પામનાર વ્યક્તિની સલાહ-સુચન હંમેશા પ્રાભાવિક અને દળદાર હશે? કારણકે હાલ સુધી એમણે જે પણ કર્યો કર્યા છે કે સબંધો ડેવ

શ્રી રાહુલ ગાંધીને સુચન

શ્રી રાહુલ ગાંધી અને અન્ય, આખરે તમને વોટ તો જનતા જ આપવાની છે. એટલે વિરોધી પાર્ટીઓને વિન્ધવાના એજન્ડા બનાવતા પહેલા જે તમને વોટ આપવાના છે એમના માટે કૈંક કરવું રહ્યું. હવે ફક્ત તમારો જ પક્ષ નહીં પણ કોઈ પણ પક્ષ, પોતાની કર્તવ્યનિષ્ઠા સાબિત કરશે તો જ આગળ આવશે અને તો જ લોકોની સહાનુભુતિ મળશે. કાર્યરત સરકાર પાસે કાર્યો પુરા કરાવીએ અને લોકો ને એમના હકો અપાવડાવીએ. છેલ્લે આજ નીતિ કામ લાગશે. લી. કમલ.

પાક્કો અમદાવાદી ભાગ ૩

જનરલી ફાસ્ટફૂડના ખુમચોઓમાં મોટાભાગની વસ્તુ ઓ તૈયાર જ હોય છે. બસ ઘણી વખત તવા પર એસેમ્બલ જ કરવાનું હોય અને ગરમા ગરમ પીરસી આપે. થોડાં દિવસ પહેલા હું પુલાવ જમવા માટે ગયો હતો. મેં ઓર્ડર આપ્યો અને ત્યાં જ એક બકો..પાકો અમદાવાદી સામે આવી ને બેસી ગયો. અને એણે ઓર્ડર આપ્યો કે, " એ ભયલુ એક હાફ પુલાવ, અને હા, કેપ્સીકમ ના નાખતો મારામાં.. " હવે ઓલરેડી પુલાવ તૈયાર જ હોય છે અને એના હાફ પુલાવ અને એ પણ કેપ્સીકમ વગરનો ફરીથી બનાવવો પડે... ચાલો, લારી વાળા એ એ પણ બનાવી ને આપ્યો...ભાઈ ભાઈ... હું આ જોતો જ હતો કે, કઈ રીતે મેં આખો પુલાવ ૨ કલાક પહેલા નો ખાધો અને ઓલા બાપલ્યા એ ફ્રેશ જાપટી લીધો.... :( અને ગરમા ગરમ પુલાવ ટેબલ પર આવ્યો ત્યાં જ એણે લારી વાળાને કીધું, " એ ભયલુ સલાડમાં થોડાં કેપ્સીકમ નાખીને આપજે..." ઓલા લારી વાળનું મોઢું જોવા જેવું હતું.... બધું પતાવીને હું પૈસા આપવા લારી વાળા પાસે ગયો...અને મેં એને પૂછ્યું, " કહાં સે આયે હો ભાઈ? ", એ બોલ્યો ફલાણા જગ્યા એથી.  પછી મેં આગળ કહ્યું, " વેલકમ ટુ અમદાવાદ મિત્ર " hahahahahah સાલું...કેટલું જીણું

રામ, ઈશ્વર નહીં પણ સંદેશ

સ્વદેશ મુવી ની ગીતની કડી યાદ આવી ગઈ જેમાં દશેરાના પર્વ પર રામલીલા પ્રસંગે શાહરૂખ પર સંવાદીત કરવામાં આવ્યું છે.... राम ही तो करुणा में हैं, शान्ति में राम हैं राम ही हैं एकता में, प्रगती में राम हैं राम बस भक्तों नहीं, शत्रु की भी चिंतन में हैं देख तज के पाप रावण, राम तेरे मन में हैं राम तेरे मन में हैं, राम मेरे मन में हैं राम तो घर घर में हैं, राम हर आँगन में हैं मन से रावण जो निकाले, राम उसके मन में हैं શું શબ્દો છે. મન સે રાવણ જો નીકાળે રામ ઉનકે મન મેં હૈ. ખરેખર રામ નામ નથી પરંતુ એ એક અભિવ્યક્તિ છે અને એક અહેસાસ છે. કરુણા, શાંતિ, એકતા, પ્રગતિ આ બધા હાલના સમાજના જ મુખ્ય પાયા છે. રામના નિયમો, સંસ્કાર અને સામાજિક વ્યવહાર સમય અનુસાર બદલાવા જ રહ્યા. હાલ આપણો સમાજ તેના શૈક્ષણિક ઢબને લીધે આધુનિક થઇ રહ્યો છે. લોકો હવે ફક્ત હિંદુ સંસ્કૃતિ પૂરતા જ નથી રહ્યા. ભારતીયોમાં અને અન્ય ઉપખંડોની સામજિક વ્યવસ્થાઓનું વૈશ્વીકરણ થઇ રહ્યું છે. દરેક સમાન દેખાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે . દરેક વ્યક્તિ આધુનિક અને શિક્ષિત દેખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહીં રામ નામ કે વાર્તા ને નહીં પણ સંદેશને પકડીએ. નહિતર આવન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ!!!

આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે એટલે કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. !!! અઘરું. પચ્યું નહીં. અહીં મહિલાઓ ને એક અલગ દિવસે એકસાથે માન આપી દેવું એ ઘણું સસ્તામાં પતી જાય એવું કામ છે. એ ચાલો અહીં એ વાત કરવા માટે આ પોસ્ટ છે જ નહીં. ખરેખર જો દિવસ સેલીબ્રેટ કરવો જ હોય તો મહિલાઓ દ્વારા થતા દરેક કાર્યોનો એક એક દિવસ હોવો જોઈએ. તેમના દ્વારા નિભાવવામાં આવતી દરેકે દરેક જવાબદારીઓનો ઉત્સવ હોવો જોઈએ નહીં કે સ્ત્રીઓનો. અહીં સ્ત્રીઓનો દિવસ મનાવીને એમની સામાજિક પરિસ્થતિનો ખ્યાલ બતાવી દેવામાં આવી રહ્યો છે. - Kamal Bharakhda​
if someone is taking risk...it's actually not of their believing part or trust part for the belief object. Risk is Risk. Your risk ability contains two parameters. 1. Confused believing or full belief on Coincidence 2. Capability of tackle negative results. There's no third point exist. So, isn't a people seems smart who actually belief on something ??? hahahahaha Perhaps, people's who put faith on something has marvelous ability to switching faith object. So I came to the conclusion that, people dependency it self has coward intentions. One is not actually pre-planned or not being able to supply 100% efficiency to the process for which believers are taking risk leaving on time. Here what makes difference between religiously neutral person and believers. The all difference is the intentions. Rationals seems more genuine towards tryout and result outcome. Kamal Bharakhda

હાર નથી માની હજુ

ઢાકણ હતું બંધ તોય ઢોળાઈ ગયા હતા જીદ નાં પ્રેશરે જ ઢાકણ ખોલી નાખ્યા હતા સમય જતા સમજાયું "કમલ", હતી હવા ગામની જયારે બંધ હતું ઢાકણ ખુલતા જ ઢાકણ સામે આવી દુનિયાદારી નીકળી ગઈતી હવા મારી હોશીયારીમાં ને રહી ગયું તું ફિક્કું સરબત કાચા અનુભવમાં હશે ભાઈ, હશે હતો ઢાકણનો રૂઆબ આટલો સમજાયો આજે ભઈલા મને, કરવું હતું શું ને થઇ ગયું શું એ આખરે સમજાયું મને! ચાલો, થવું હતું એ થયું હવે પણ વિચારો હવે કરવું શું? મેં તો લીધી ખાલી બોટલ નસીબની ને ચાલ્યો પાછી હવા ભરવા .... ;) hahahaha હાર નથી માની હજુ.... hahahahaha - કમલ

બળજબરીના લગ્ન

છબી
આજે મિત્રની ઓફિસે બેઠો હતો ત્યાં ફરી પાછી કડવી મીઠાઈ ખાવી પડી... શેની? ઓબ્વીયસલી છોકરીના બળજબરીથી લગ્ન બાબતે. આજે મીઠાઈ આરોગ્ય પછી વોમિટ જેવું થયું કારણકે, એ મીઠાઈની પાછળનું સત્ય જાણ્યાબાદ કડવો જ સ્વાદ આવ્યો. અચ્છા આ અમુક સમાજમાં તો કોમન છે. દીકરીની સામે દીકરી આપવાની. અને એ દીકરીનો વ્યવહાર થયા બાદ કઈ પણ ડખો થાય તો બંને સબંધ તૂટે. પછી અહિયાં મનમેળ જેવું કઈ વચ્ચે ન આવે. નિયમ એટલે નિયમ. ભાઈ ભાઈ. એ છોકરીના લગ્ન થયે હજુ માંડ ૨ વર્ષ થયા હતા ત્યાં તેના વ્યવહારમાં તેના ભાઈ માટે આવેલી કન્યા તેની નણંદ થઇ. હવે અમુક કારણોસર એ બંને ન ફાવ્યું એટલે એ બંને સબંધ સામસામે તૂટી ગયા. બાપ રે. ઉપરાંત એ છોકરીને ત્યાં ને ત્યાં જ તેનાથી ૧૫ વર્ષ મોટા જનધડ સાથે પરણાવાનું ગોઠવી દેવાયું. તેના પ્રથમ લગ્નેતર પાત્ર સાથે તેને એટલો મનમેળ થઇ ગયો હતો કે ના પૂછો ને વાત. એ લોકો તો રાજી જ ન હતા છુટ્ટા થવા પણ....સમાજ અને કાયદા. આ ખરેખર અન્યાય કહેવાય. આ રીતે તો કેટલીયે જીંદગી ઓ ભૂતકાળમાં કચડાઈ ગઈ હશે. Edit 1 આ સમગ્ર સૃષ્ટિમાં સૌથી મોટો જાતિવાદ જો જીવતો હોય તો એ છે સ્ત્રી-પુરુષ વચ્ચેનો. જો તમામ ક્ષેત્રો

बस बोझ कम करना है!

“બસ બોજ કમ કરના હૈ! “ આવા સોસીયોઈડિયોટીક સંવાદ સાથે ભેલપૂરીવાળા એ ચર્ચા પૂરી કરી. એક વ્યક્તિ જ્યારે અજાણ્યા શહેરમાં સેટ થવાનું વિચાર કરે ત્યારે તે અજાણ્યા શહેરમાં એ વ્યક્તિના પ્રથમ મિત્રો હંમેશાં રહેઠાણની આજુ બાજુ ધંધો કરતા ખાણીપીણીવાળા અને ટફરી વાળા હોય છે. એજ પ્રમાણે હું મુંબઈથી અમદાવાદ આવ્યો ત્યારથી જ કાલુપુરની પોળમાં જ રહું છું. અને આગળ કહ્યું એ પ્રમાણે એક-બે પાણીપુરીવાળા, એક ભેલપુરીવાળો અને એક ચવાણાવાળાઓનો કાયમી ઘરાક હોવાને લીધે મિત્રતા જેવું થઇ ગયું છે. મિત્રતામાં સવાલોની આપ-લે તો હોય જ. એટલે થોડો સમય થતા ભેલપૂરીવાળા એ મને એક પ્રશ્ન પૂછ્યો કે,  “ સાહેબ ૧૦ વી કે બાદ લડકી કો ક્યાં પઢાના બહેતર હોતા હૈ?” મેં પૂછ્યું કે, “ કિસકે લીએ પૂછ રહે હો?” એમણે કહ્યું મારી દીકરી માટે, અને એ પણ કહ્યું કે આ વખતે ૧૦માં પ્રવેશ મળ્યો છે અને લાગે છે સારા માર્ક આવશે. વર્ષ એક જેટલો સમય વીત્યો અને એ વખતે ભેલપૂરી સાથે એમણે મને મીઠાઈ પણ આપી અને મેં પૂછ્યું કે શું વાત છે? તો એમણે કહ્યું કે, “ લડકી ૧૦વિ મેં ૯૩% સે પાસ હુઈ હૈ” અને પછી મને જે આંનદ થયો કે ન પૂછો ને વાત. પછી તો મેં ઘણી વાત કરી કે આ કરી શકાય,
तभी रास्तें एक थे इसीलिए साथ चलना सहजता थी तभी खुशियां एक थी इसीलिए निभाना एक साथ होता था इसीलिए एक ही रस्ते पर कई अजनबी अपने हो जाते थे अभी रास्तें कई है इसीलिए अकेला चलना ही काफी है अभी खुशियां कही है इसीलिए चुनना बोहोत कठिन है इसीलिए एक ही रस्ते पर खुद बंदा अकेला ही रहेता है जब चीजें कम होती है तो गुजरा उसके ही साथ होता है और खुशिया उसके ही साथ चलती है जब चीजे ज्यादा हो जाती है तो समय बीतता है यह सोचने में की आखीर गुजारा किसके साथ हो और देखते ही वक्त गुजर जाता है कमल

ક્રાંતિતત્વ

વ્યક્તિમાં આર્થીક સ્વતંત્રતા આવશે ત્યારે જ તેમનામાં રાજનૈતિક વિદ્રોહ કરવાની શક્તિ ધરાવશે. અને જયારે સંપૂર્ણ દેશમાં આ તાકાત આવશે ત્યારે જ બદલાવ આવશે. અહિયાં આ વિષય સાથે હું એ કહેવા ઈચ્છું છું કે, એ ક્રાંતિતત્વ આખરે કેટલાના વિચારોમાં જન્મ લે છે? અને લે છે એ આંબેડકરજી, સુભાષજી, સરદાર પટેલ, ગાંધીજી, ગોખલે, ભગતસિંહ અને બીજા તમામ ક્રાંતિકારો જેવા લીડર બની શકે છે જે આ મહાનુભાવો એ સમયે કરી ગયા? અહિયાં જોવાની અને સમજવાની વાત એ છે કે, એ સમયમાં આઝાદી મેળવવી એ એકમાત્ર અને ઘણી મોટી સમસ્યા હતી. જેના માટે તમારી કોઈપણ બાબતો ગૌણ હતી. પરંતુ આઝાદી મળવાની સાથે સમાજરચના ઉભી થાય છે. અને સમાજરચનામાં આવતી સમસ્યાઓ જે ભૂતકાળમાં આઝાદી વખતે ગૌણ હતી એ હાલ મુખ્ય સમસ્યા બની રહે છે. એટલે એ તમામ મુખ્ય સમસ્યાઓને પહોંચી વળવા માટે દરેક વ્યવ્ક્તીમાં એક્પ્રકારનું ક્રાંતિ તત્વ હાજર હોવું જરૂરી છે. વિકસિત દેશોમાં મોટે ભાગે લોકોમાં પોતાના દેશ અને પોતાની સામાજિક ફરજો પ્રત્યે એ ક્રાંતિ તત્વ મોટાભાગના લોકોમાં હાજર રહે છે. જેથી તે દેશના તંત્રને સમાજ રચના, આંતરિક સુરક્ષા, અંતરરાષ્ટ્રીય વાટાઘાટો, આર્થિક સમાનતા જેવા મુદ્દાઓ