પોસ્ટ્સ

જુલાઈ 21, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Every spices deserves equal importance and participation!

આ ગ્રહ પર "સ્ત્રી" તરીકે ઓળખાતો સજીવ, ક્રિકેટ નામનો ખેલ રમી રહ્યાં છે. અને હાલ ભારત નામનાં પ્રદેશ વતી જે સ્ત્રી સજીવો રમી રહ્યાં છે તેઓ અન્ય ઉપખંડિય ના જેતે પ્રદેશોની સરખામણીએ સરખી ઓળખાણ ધરાવતાં સજીવો કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. એ બદલ એમને આભાર. Every spices deserves equal importance and participation! Kamal Bharakhda