પોસ્ટ્સ

જુલાઈ 20, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

What makes cinema different from all other mediums?

I saw a cool scene in an episode of a Turkish show. A character (40 year old lady) is drinking tea alone in her house. She was looking calm and happy while enjoying the mood. And suddenly she sees a toy planted to decorate a Christmas tree fall out of it. The lady picks it up and puts it back on the tree. Right after that she gets a call that her father has passed away. At first I thought why but when she get a call it has ended my curiosity. I think cinema is different from every art here. It is difficult to create this in a book or through music. * Conclusion: * It is necessary to discuss what's the need of cinema should be when we onto making of the one. If people can read or listen to our message clearer than what is shown on the screen, then it is useless to create a scene on the screen. Cinema should be used in such case when it is very difficult to weaving it through other mediums. Just my opinion :) #Kamalam

સિનેમા કઈ રીતે જુદું છે બીજાં માધ્યમોથી?

ટર્કીશ શો ના એક એપિસોડમાં મેં એક મસ્ત સીન જોયો. એક કેરેકટર (40 એક વર્ષની લેડી) પોતાનાં ઘરમાં એકલી ચા પી રહી છે. અને ચા પી ને ઉભી થાય છે. અને જુએ છે કે ક્રિસમસનાં વૃક્ષ પર સજાવવા માટે લગાડેલું એક રમકડું તેમાંથી નીચે પડી ગયું છે. એ લેડી તેને ઉપાડીને ફરીથી વૃક્ષ પર લગાડે છે. લગાડીને ફરીથી આગળ જવા વળે છે ત્યાં તેને ફોન આવે છે કે, તેના પિતાજીનું દેહાંત થયું છે. વાહ, શું સીન ક્રિએટ કર્યો હતો. પહેલા મને લાગ્યું કે આ સીનની જરૂરિયાત શું કામ હોય પણ એકદમ ક્લીઅર કર્યું. મારા ખ્યાલથી સિનેમા અહીંયા દરેક કળાથી જુદું પડે છે. પુસ્તકમાં કે સંગીત દ્વારા આ ક્રિએટ કરાવવું અઘરું છે. નિષ્કર્ષ: સિનેમાની જરૂરિયાત શું કામ હોવી જોઈએ તેના પર ચર્ચા કરવી જરૂરી છે.. જો સ્ક્રીન પર બતાવ્યાં કરતાં લોકો આપણાં મેસેજને વાંચી અથવા સાંભળીને વધારે ક્લીઅર સમજી શકે તો તેના માટે નો સીન સ્ક્રીન પર ક્રિએટ કરવો વ્યર્થ છે. સ્ક્રીન પર એ જ શોભે જે પુસ્તક અથવા સંગીતમાં તમે વણી ન શકો. #કમલમ