પોસ્ટ્સ

ઑગસ્ટ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ભારત, ભૂજળ અને વૃક્ષો

છબી
  ભૂજળ એ સોના કરતા પણ મહત્વનું છે એ હંમેશા યાદ રાખવું અને ભૂજળની માત્રા વધારવી અથવા ટકાવી રાખવા નું કામ ફક્ત જંગલો અથવા વૃક્ષોથી જ છે. લોકો શહેરો તરફ આવી રહ્યા છે તેના અનેક કારણો માંથી એક કારણ એ પણ છે કે ખેતી ઉપયોગી ભૂજળ હવે ચિત્ર માં બતાવેલા ભાગોમાં ખુબ જ અલ્પમાત્રામાં રહ્યા છે.  વૃક્ષ એ જ જીવન છે. વૃક્ષ હશે તો જ પાણી હશે અને તો જ આ દુનિયા જીવવા લાયક બની રહેશે #કમલમ 

Where you got dragged?

it doesn't matter who you are, what you have, and where you want to go, nature/god/time/cosmic energy will drag you to the point where you actually belong. So to elevate your Standard/Conscience/Deservability you need work on your self, on your thinking process, on your behavior, and on your path to look for the truth.  Remove heavy dirt within you and be light enough so you naturally elevate to the higher level.  #kamalam

નીંદર કેમ લાવવી?

નીંદર કેમ લાવવી એ બાબતે મારુ થોડું નિરીક્ષણ છે જેના બેસ પર મેં થોડા પ્રયોગો કર્યા અને હું સફળ રહ્યો છું.  નિંદ્રા પેદા ક્યાં થાય છે? મગજમાં એટલે મગજમાં 100% એક એવું માળખું હશે કે જે એક્ટિવેટ થાય કે તરત જ તમે એક એવી માનસિક સ્થિતિમાં ચાલ્યા જાઓ કે તમે કોઈ પણ બાહ્ય તરંગો કે મેસેજ લેવાનું બંધ કરી દ્યો જેમકે, મચ્છર પણ કરડે તો ખબર ન પડે અથવા ઝીણો અવાજ કે જે ડિસ્ટર્બ કરતો હોય. પણ ઘણી વખત એવું પણ બને છે કે બહાર ગરબા ચાલતા હોય અને એ ઘોંઘાટમાં પણ આપણ ને નીંદર આવી જાય છે.  તેની કારણ છે આપણી  સ્વીકારશક્તિ  જી હા, તમે જયારે સુવાની તૈયારી કરો એટલે તમારી આજુબાજુનું જે પણ વાતાવરણ હોય, કોઈ નશ્કોરા બોલાવતા હોય કે પછી અન્ય અવાજો આવતા હોય સૌ પ્રથમ તો તેને સ્વીકારી લ્યો જેવું સ્વીકરશો એટલે તરત જ એ તમારી તકલીફ નહીં રહે. એવું કરી ને તમે મગજ ને ગફલત ખવડાવી દીધી કે એ પ્રકારનો જે પણ આવજ આવશે તો મગજ કોઈ રિએક્શન નહીં આપે. એટલે ઘણી વખત નશ્કોરા આપણ ને હેરાન નથી કરતા કારણકે એ આપણે સ્વીકારી લીધું હોય છે. આપણે નહીં પણ આપણા મગજે. પણ મગજ ત્યારે જ સ્વીકારે જયારે આપણે એને સિગ્નલ આપીએ.  હવે આ સ્ટેજ પર આવ્યા પછી સૌથી મહત્વ

how to make vegetable biryani/pulao at home just like a restaurant-style?

how to make vegetable biryani/pulao at home just like a restaurant-style? Order a vegetable biryani/pulao from the restaurant, now, separate each ingredient (like, rise, vegetables, whole masalas, paneer, etc. etc.) and after five minutes of successful separation, get a bowl to your self and mix all the ingredients again. that's it. It's better than learning from scratch. Surprised? People are being educated this way. Everyone will teach you how to assemble but not... #kamalam