હોમોફોબિયા એટલે?


જે પણ મનોવૈજ્ઞાનિકે આ " હોમોફોબિયા " નામની માનસિક બીમારી શોધી હશે એમને તો નમન છે જ પરંતુ એમના દ્વારા થયેલી બીમારીની સાદી સમજણને પણ દાદ દેવી પડે તેમ છે.

પ્રસ્તુત ચિત્રના શબ્દોને જો ખરેખર સમજી લઈએ તો પુરુષ કોઈપણ સ્ત્રી પ્રત્યેનો "પ્રત્યક્ષ" વ્યવહાર સીધે સીધો કરી નાખે ખરો (ભલે આમાં બધા પુરુષો નથી આવતા પણ જે સ્ત્રીઓને એ પરિસ્થતિમાંથી પસાર થવું પડે છે એ તો એમનું મન જ જાણે. )







 ગુજરાતીમાં ભાષાંતર 

" હોમોફોબિયા" એટલે પુરુષોને લાગતો ડર, કે જયારે કોઈ સમલૈંગિક પુરુષ તેની સાથે એવી હરકતો કરશે, જે પુરુષ સ્ત્રીઓ તરફ કરતો હોય"

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો