હવે શિક્ષકો કયાં જોવા મળે છે. જે છે એ નોકરિયાત છે. જરૂર છે પ્રામાણિક અને યોગ્ય નિયતિવાન શિક્ષકની કે જે સંપુર્ણ પણે સમર્પિત હોય દેશના ઘડતરમાં. હાલનાં શિક્ષકો જ આવનાર સફળ સમાજ અને ભારતનાં માસ્ટર માઈન્ડ છે. જરુરી છે શિક્ષકોએ સ્વાર્થનાં વર્તુળને દેશ સુધી વધારવાની.
જે દેશ માટે હાલમાં પણ સુશિક્ષિત અને પ્રામાણિક વર્ગ તૈયાર કરી રહ્યાં છે એ તમામ શિક્ષકોને કોટી કોટી પ્રણામ. ચરણ વંદન.
આપણે તમામ શિક્ષકો જ છીએ. દરેકે એ જવાબદારી સાથે લઇને જ ચાલવું રહ્યુ.
#Teacher's day.
Kamal Bharakhda