જયાં દોષીઓને દંડની જગ્યા એ તેનો રાજકીય ફાયદો લેવા ચર્ચાનો વિષય બનાવવામાં આવે અને દેશને ઉન્નતિની તરફ લઇ જતી સુવિધાઓનો તિરસ્કાર કરવામાં આવે ત્યારે સમજી લેવું દેશની પ્રગતિ તરફ ગતિ શૂન્ય થશે અને તેનો જવાબદાર ખુદ રાષ્ટ્ર પોતે બનશે.
કમલ ભરખડા
#IamAngryOnNationsAttitude