"ભેગું લઈને ગયો...."
સર્વોચ્ય ઉપાધી...
એક કલાકાર જ્યારે આપવાય બેસે પણ એનાં જીવને કોઈ નો પકડી હકે ત્યારે ઇ બોલાતું... "બાપડો ભેગું લઈને ગ્યો.."
વાહ, કહેવત છે ને કે કોણ લઈને ગયું છે...
બાપ, આ કલાકાર લઈને જાય છે. એ આપતો તો હોય જ પણ ઉપડનારાની ભીડ જામતી નથી અને ઇ છેલ્લે હાયરે લઈ ને નીકળી જાય....
🙏
#મોરારીબાપુ