ચાલુ

ચકો: ચકી તને કેવી લાગે છે?

બકો: છોડને એને ભાઈ. ચાલુ છે.

ચકો: તને કોઈ અનુભવ થયો એનો?

બકો: ના, ના, આ તો લાલ્યો કે'તો તો!

ચકો: ok. આઈસ્ક્રીમ ખાઇશ...!

બકો: હાલો,
.
.
પાંચેક મિનીટ પછી...
.
.
બકો: ભાઈ, એકટીવાની લાઈટ ચાલુ છે. બંધ નથી કરી?

ચકો: ના, ના, ગાડી તો બંધ જ છે.

બકો: આહ, ઓકે, ત્યાંથી લાઈટનું રીફ્લેક્શન આવે છે એટલે...

ચકો: હવે સમજ્યો? કોઈ વસ્તુ "ચાલુ" છે કે નહીં એ ફક્ત નજરિયાની વાત છે.


પૂર્ણવિરામ

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો