પોસ્ટ્સ

જાન્યુઆરી, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તું

તે ભલે ને દુનિયા જોઈ હોય, પણ શું તે કોઈ એક ની દુનિયા જોઈ છે? તું ભલે ને શક્તિશાળી હોય, પણ શું તું કોઈની શક્તિ બન્યો છે? તું ભલે ને બુદ્ધિશાળી હોય, પણ શું તું કોઈને સમજી શક્યો છે? તું ભલે ને નિર્મોહી હોય, પણ શું તું ક્યારેય કોઈનો મોહ બન્યો છે? તું ભલે ને શિવ હોય, પણ શું તે ક્યારેય આધશક્તિ ને અનુભવી છે? તું ભલે ને પૂર્ણ હોય, પણ તે ક્યારેય બ્રહ્મ ને અનુભવ્યું છે? #કમલમ