પોસ્ટ્સ

માર્ચ 27, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ઓસ્ટ્રેલીયા સામે ચોથી ટેસ્ટમાં ભારતીય બોલરોનો કીલર એટીટ્યુડ

કીલર એટીટ્યુડ ભારતીયોનો સ્વભાવ નથી....પરંતુ જો એ સ્વભાવનો ભારતીયોમાં સમન્વય થઇ જાય તો શું થઇ શકે એ જોવા માટે આજની ભારતીય બોલિંગ લાઈનપ ચેક કરી લેવી.  ઓસ્ટ્રેલીયા માટે ધર્મશાલાની પીચ એમના તરફી હતી. અને ભારતની બોવલિંગ સ્કવોડ, સ્પેશિયલી ઉમેશ યાદવ અને જાડેજા એ જે લડત બતાવી છે એ ખરેખર માનસિક હુંફ અપાવે એવી છે.  કીલર લડત નો ફાયદો એક જ છે..કે, ત્યાં હાર જીત તો સવાલ નથી પણ પોતાનું સંપૂર્ણ આપવાનો પ્રયત્ન છે. ભારતીયોમાં સદંતર આ સ્વભાવ જોવા મળી શકે એ માની ને પણ ન ચાલવું...પરંતુ હાલ આટલી મેહનત, યંગ કેપ્ટન્સ લાઈક, વિરાટ અને રહાને જેવા પ્લ્યેર્સના લીધે ટીમ આ સ્વભાવ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે.  જોઈએ રીઝલ્ટ શું આવે છે.  - Kamal Bharakhda