પોસ્ટ્સ

ફેબ્રુઆરી 24, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

તારા થી ચા તો છુટતી નથી અને સંસાર છોડવાની વાતો કરે છે

બકો: ચકેશ્વર મહારાજ ની જય હો... ચકેશ્વર: બોલ બેટા... બકો: બાપુ હવે તો પાક્કું સન્યાસ લેવાં જ આવ્યો છું. સંસાર છોડી ને... ચકેશ્વર: વાહ બેટા. બૌ સરસ. ચા પીસો? બકો: હા બાપુ...ચોક્કસ. ચકેશ્વર: તો બેટા તારા થી ચા તો છુટતી નથી અને સંસાર છોડવાની વાતો કરે છે. મોજ કર ને વ્હાલા.  પૂર્ણવિરામ  #કમલમ