પોસ્ટ્સ

ઑગસ્ટ 18, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગાયિકી, સુર, રાગ, અને હરકત...

ગાયિકી કેટલી અઘરી હોય છે એ ગાયા પછી સાંભળીએ ત્યારે સમજાય! ગાયિકી તેનાં સૂરો અને રાગમાં તો છે જ પણ તેનો "પ્રભાવ", ગાયક કલાકાર દ્વારા ઉમેરાયેલ "હરકત" પર હોય છે. એટલે જ કદાચ કલાકાર એક જ વાર જન્મે છે. અને એ યુનિક હોય છે. સુર અને રાગ એ પ્રેક્ટિસનો વિષય છે. જયારે હરકત એ તમારી ઓળખાણ છે. તમારી છાપ છે. તમારી સિગ્નેચર છે. એ ગોતો અને ઉમેરો... #કમલમ