Conversation between Sir Viv & Virat Kohli

Virat: What was your mindset before walking down to a pitch without helmet and expecting bouncers?

Sir Viv: Well, I believe that, I am the man! It shows arrogance but I was involved in a game that I knew. I backed my self everytime. I back my self from getting hurt. I think that's all you can do.

Wonderful...

કોઈપણ ફિલ્ડનાં બે મહાન વ્યક્તિઓ બેસીને વાત કરે અને પોતપોતાનાં અનુભવ શેયર કરે ત્યારે એનાથી વધારે જ્ઞાનનો ભંડારો બીજે ક્યાંય ન ચાલે. એ જ રીતે વિરાટ કોહલી અને સર વિવયન રિચાર્ડ ને વાતો કરતાં સાંભળવા એ મારા જેવાં ક્રિકેટ રસિક વ્યક્તિ માટે એક મજાની વાત છે.

કોહલી એ એકદમ સરળ પ્રશ્ન પૂછ્યો અને વિવ એ પણ એનો એટલો જ સરળ અને પ્રામાણિકતા સાથે જવાબ આપ્યો. 

વાતનું નિષ્કર્ષ એ છે કે, તમે ગમ્મે તે હશો, પરંતુ તમારાં સ્થાનમાં તમે બેસ્ટ જ છો અને બેસ્ટ છો એવાં અભિગમ સાથે જ તમારે લડવાનું છે. તકલીફ તો આવે...પરંતુ લડનારા ક્યારેય નબળો નથી હોતો...

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો