તું

તે ભલે ને દુનિયા જોઈ હોય, પણ શું તે કોઈ એક ની દુનિયા જોઈ છે?
તું ભલે ને શક્તિશાળી હોય, પણ શું તું કોઈની શક્તિ બન્યો છે?
તું ભલે ને બુદ્ધિશાળી હોય, પણ શું તું કોઈને સમજી શક્યો છે?
તું ભલે ને નિર્મોહી હોય, પણ શું તું ક્યારેય કોઈનો મોહ બન્યો છે?
તું ભલે ને શિવ હોય, પણ શું તે ક્યારેય આધશક્તિ ને અનુભવી છે?
તું ભલે ને પૂર્ણ હોય, પણ તે ક્યારેય બ્રહ્મ ને અનુભવ્યું છે?

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો