ગુજરાતી લોકશાહી

ગુજરાત રાજ્ય પોતાની જનતા સાથે પાક્કા પાયાની લોકશાહી તરફ વળી રહ્યુ છે. તકલીફ બધે છે પણ હાલમાં તકલીફો વિરૂદ્ધ ગુજરાતની જનતા સતત લડી રહી છે. 

હાં, અમુક લડત, લડવાની ગરિમા ક્યાંક ચૂકી ગઇ પરંતુ ગુજરાતની જનતા એ ભારતનાં  લોકશાહીપણા નો બરાબર ઉપયોગ કર્યો છે અને થવો પણ જોઈએ. યુવાન નેતાઓ સમસ્ત લડતના આગેવાન બની રહ્યાં છે. 

ગુજરાત 100 ટચનું લોકશાહી રાજય બનવા તરફ આગળ વધી રહ્યુ છે. 

શુભેચ્છા.

જય હિન્દ.
Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો