પોસ્ટ્સ

ડિસેમ્બર 23, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દર્દ છે કોઈ?

માન્યું કે તમે દર્દ નાં ઘણી (ડોક્ટર) છો તમારી હેસિયત છે દર્દ ને રાખી કે મારી શકો પણ હું છું જીવંતતાનો ધણી ફક્ત જીવી જ જાણીએ 😉 દર્દ હોય તોય શું અને ન હોય તોય શું અગ્નિ (દર્દ) ને કેન્દ્રમાં રાખીને સૂર્ય જીવે છે કદાચ એ અગ્નિ પતી જશે તો એના લટકણીયા વિખેરાઈ જશે પણ સૂર્ય પોતે તો સમાપ્ત જ થઇ જશે 🙂