"જેલ એ મને મારી જાત સાથે વાત કરતા શીખવ્યું" - નેલ્સન મંડેલા

નેલ્સન મંડેલા એ ૨૭ વર્ષ સુધી જેલવાસ ભોગવી હતી. એ સમય એમનાં માટે ખુબ કપરો હતો. એ જયારે ૨૭ વર્ષ જીવનના પસાર કરીને બહાર આવે છે ત્યારે તે પોતાને એક અલગ વ્યક્તિ તરીકે જોવે છે.

તેઓ ખાસ ટીપ્પણી કરે છે કે, જેલ એ મને એકલા બેસીને પોતાની જાત સાથે વાત કરતા શીખવાડ્યું.


- કમલ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો