પ્રોગ્રામિંગ કરતા હોઈએ અને એક બે મોડ્યુલમાં કોઈ ટફ ક્વેરી/સમસ્યા આવી જાય ત્યારે ખરું ગોથે ચડવાનું થાય છે. પણ જયારે તે સમસ્યાનો સચોટ કોડ/જવાબ પોતાની જ બુદ્ધિથી મળી જાય ત્યારની પ્રોગ્રામરની માનસિક સ્થતિ એવી હોય છે કે જાણે એ આખી દુનિયાને બચાવી લેશે એવો એનામાં કોન્ફિડેન્સ આવી જાય છે. અને ત્યાં જ જો નવી ક્વેરી આવી જાય તો ઓશિયાળો થઇ ને બેસી જાય. :D

એવી જ રીતે જીવનમાં પણ અમુક બાબતો દ્વારા મળેલી સફળતાઓ કાઈ કાયમી નથી હોતી....અને હવે જોઈ લઈશું એમ કરીને જે ગાડી ચલાવે એને નવી ક્વેરી મળે ત્યારે પરસેવો છૂટી જાય છે. ;)


સાચું ને?

- કમલ ભરખડા

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો