પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

If you respect someone! Then?

If you respect a someone, Do one thing... Don't go near to them or to their reality. Otherwise you will lossen yourself from faith. So respect a person based on their qualities and charectereistics. Don't confuse yourself by asking yourself that, how they have approaches the quality they had. If you love the qualities, make your own path to get them. Thank you. Good Time Ahead.  - Kamal BHARAKHDA

ઉમળખા, મહ્ત્વકાંક્ષાઓ અને જરૂરિયાત

વિચારોના "ઉમળખાં" જ્વાળામુખી જેવા હોય છે. એવા વિચારો કે જે, શરૂઆત સ્ફોટક કરે પરંતુ શાંત થતાં વાર નથી લાગતી. "મહ્ત્વકાંક્ષાઓ" ગરમ પાણીના જળા જેવા હોય છે. જે નિરંતર એક નાના એવા બખોલમાંથી નીકળ્યાં જ કરે છે. હા, તેને માણી શકો પરંતુ તેને ઉપયોગમાં ન લઈ શકો. જ્યારે "જરૂરિયાત" સૂર્ય જેવી હોય છે. જે રોજ સવારે જન્મ લે અને અસ્ત થતાં શમી જાય! અને એ ચાલ્યાં જ કરે. - કમલ ભરખડા