કોઈ વસ્તુનો ઉપહાસ કરવો અને તેની સમજણ આપવી એ લગભગ એક જ વસ્તું છે. એક ટીકા તરીકે લેવાય અને એક જ્ઞાન તરીકે લેવાય.
બન્ને વચ્ચેની જે પાતળી લાઇન છે અને એ છે ભદ્ર ભાષાની.
ભાષા જેટલી વ્યવહારિક વાપરો....રિએક્શન એટલાં જ સારા આવશે પછી ભલેને કહેનારનો ઈરાદો કેવો પણ કેમ ન હોય.
Kamal Bharakhda
તા. ક. બુદ્ધિશાળી અને સમજુ વ્યક્તિ તેની ભાષાનો ગુલામ હોય છે જ્ઞાનનો નહીં.