સાબુ

બકાએ અને ચકાએ Bachelor's of Arts, ઇતિહાસમાં કરવાનું વિચાર્યું! એડમીશન મળ્યું અને ભણવાનું ચાલુ થયું ...

બે મહિના બાદ..

ચકો: બકા...આ બે મહિનામાં તેં શું કર્યું? કોઈ પ્રશ્નો ડાઉટ ઉભા થયા ખરાં તને? કે પછી ...

બકા: તું હું હમજશ મને? ટોપા

ચકો: તારા બાપનો દીકરો...! Hahah એ સોરી સોરી બકા...બોલને... :D

બકો: હા સવાલ આવ્યો પણ એ બાબતે અહીંયા ચર્ચા કરવી  મને અહીં અનુકૂળ નથી લાગતું! એટલે...

ચકો: લ્યા બોલને ટોપા! શરમ નું પૂછડું...

બકો: કે, આ વર્ષો પહેલાં, જ્યારે સાબુ કે ક્રીમ નોહતા ..
ત્યારે આપણે મોઢું શેનાથી ધોતા?

ચકો: ગઈ ભેંસ પાની મેં!

બકો: કેવું હોય તો કે...

ચકો: લ્યા... એ સમયે ત્યારે મોઢું બતાવવાની જગ્યા જ ક્યાં હતી...અને બતાવવુંય કોને..? આટલી મોટી મોટી લાજ કાઢી હોય તે...ન ઇ જોઈ શકે કે ન આપણે એમને...! અને હજીયે ક્યાંક ક્યાંક આવું છે...સાબુ શેમ્પુ શોધ થઈ તોયે...!

બકા ને પ્રશ્ન પૂછવાનો પછતાવો થયો ત્યાં સુધી ચકા એ એને લીધો....!

પૂર્ણ વિરામ.

કમલ ભરખડા.

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો