પોસ્ટ્સ

જાન્યુઆરી, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

इस देश का विद्यार्थी अब जग गया है

इस देश का विद्यार्थी अब जग गया है जो बोहोतो कि नींदे तो खराब कर रहे है और साथसाथ अपनी पढ़ाई भी रास्ते को बंद कर खुदके लिए रास्ता ढूंढने ने निकले है ये अपनों के ही दामन में आग झोंकने चले है ये बोहोत खूब होता अगर सामने न्याय के लिए होते आदमी तो ढीक फ़रिश्ते भी साथ खड़े होते बेहद सुकुन मिलता था अन्याय विरोधी कहेले जाने पर फिर भले ही दुःख क्यों न हों कमीज़ के फ़टे जाने पर सुना है अब तो मिलती है कीमत खड़े रहने पर सब अपना अपना काम करे ये तो है ही कबूतर जिसका काम है उड़ना और चरक करते दूसरे पर #कमलम

હમ લેકે રહેંગે આઝાદી

યમરાજ: ચિત્રગુપ્ત, આ બહાર શેનો અવાજ આવે છે? ચી.ગુ.: અરે, ભારતથી આવેલાં અમુક લોકો છે. આઝાદી આઝાદી ના ચક્કરમાં આખી જિંદગી કાઢી નાખી. કર્મોનાં આધારે તો આ બધાને નર્કમાં જ જગ્યા મળી. એમને એ ન ગમ્યું તો સ્વર્ગનાં બેકયાર્ડમાં એક જગ્યા આપી દીધી. તો એ લોકો એ ત્યાં પણ આઝાદી-આઝાદી શરૂ કર્યું... યમ: તો હવે શું પ્રોબ્લેમ છે એ લોકોને? ચી.ગુ.: અરે, પ્રભુ હવે એ લોકોને અપ્સરાઓનું નૃત્ય અને ઇન્દ્ર જેવાં ઠાઠમાઠ જોઈએ છે. હવે ઇ ઢાનઢાવને કોણ હમજાવે કે આટલું મળ્યું એજ બોવ છે. યમ: એક કામ કર.. આ લોકો હવે હદ કરે છે. મારે બીજા ઘણાં કામ છે. આ બધાને હવે આઝાદી આપી જ દઈએ. આ આખાં લોટ ને ઉત્તર કોરીયામાં મોકલ... હું બ્રહ્માજી સાથે વાત કરી લઉં છું. ઓલા લાલ શર્ટ વાળાને પાકિસ્તાનમાં અને લીડરને ચાઈનમાં. ચી.ગુ.: જેવી આપની આજ્ઞા... પૂર્ણવિરામ #કમલમ

કૈંક લખવું છે એટલે આ પોસ્ટ લખી

ઘણાં ટાઈમ પછી એક આર્ટીકલ લખું છું. આજે દિવસ પણ સારો છે અને વિચારો પ્રેરિત કરનારો પણ. પ્રયત્ન કરીશ કે ૧૦૦% ઈમાનદારીથી લખું.  બે વર્ષ પહેલા હું સતત ૮ વર્ષ સુધી પાક્કો અમદાવાદી હતો. અમદાવાદ હું ભણવા ગયો હતો કે ગણવા એ હજી સુધી ખબર નથી પડી. પણ અમદાવાદમાં ભણેલાઓ કાઈ ઉકાળી નથી શકતા એ વાત નક્કી છે. એને ૩૦ થી ૪૦ વર્ષ જુની પેઢીનાં વિચારો ધરાવતી કમ્પનીના હવાલે જ થવું પડે છે. અમદાવાદ બહારથી ખુબ જ દેખાવડું છે પણ અંદરથી એ ઉતરાયણ વર્ષના દરેક દિવસે રમે છે. ખેચવી કે કાપી નાખવું એ અમદાવાદમાં સામાન્ય છે એટલે જ ઉતરાયણ કદાચ વધારે પ્રિય છે.  આજે મારી બેનનો પણ જન્મદિવસ છે પણ જ્યાં સુધી હું અમદાવાદનો હતો ત્યાં સુધી મને નથી યાદ કે હું ક્યારેય મુંબઈ બેનની સાથે એના જન્મદિવસ પર આવ્યો હોવ. આજે હું મુંબઈમાં છું અને એના લગ્ન થઇ ગયા છે તો પણ એના જન્મદિવસે હું એની સાથે નથી.  પ્રકૃતિ એના પ્લાન બનાવતું જ હશે અને કદાચ એના પર વળગી રહેતું હશે એટલે જ એ સર્વોપરી છે. આપણે પ્લાન બનાવીને ફાફડા આરોગ્ય બાદ તેના કાગળની જેમ તેને કચરામાં ફેંકી દઈએ છીએ. હા, મને ખબર છે આ બધા માટે નથી હોતું પણ જેના માટે હોય છે એ દરેક આ મારો આર્ટીકલ વાં