ખોટાનાં ધમપછાડા ને
સાચાની સલામત ચુપ્પી
ગાંડાના વિચારો ને
ડાહ્યાની સલામત રીત
ડાકુના ચાબખા ને
સંતની સલામત શીખ
મરેલાની શાંતિ ને
જીવતાની સલામત અશાંતિ
મારા શબ્દો ને
તમારું સલામત વાંચન
આ બધાય પર ભરોસો ન કરવો ;)
- કમલ
સાચાની સલામત ચુપ્પી
ગાંડાના વિચારો ને
ડાહ્યાની સલામત રીત
ડાકુના ચાબખા ને
સંતની સલામત શીખ
મરેલાની શાંતિ ને
જીવતાની સલામત અશાંતિ
મારા શબ્દો ને
તમારું સલામત વાંચન
આ બધાય પર ભરોસો ન કરવો ;)
- કમલ