પોસ્ટ્સ

ઑગસ્ટ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દૂધનાં ધોયેલા અને મજબુરીનાં તૂટેલા

આ અહેવાલનાં અંતમાં જરૂર ખ્યાલ આવી જશે કે, દૂધનાં ધોયેલાં કોઈ નથી અને મજબુરીથી કોઈ તૂટતું પણ નથી. આખરે તો અસલામતી, ફક્ત બોલવામાં અને લખવામાં ક્રાંતિકારત્વ, અંધવિશ્વાસ, રૂઢીવાદી અને અશિક્ષિત જેવા અવગુણ જ રાષ્ટ્રને તોડે છે. તો મુદ્દાની વાત એ કે, આપણે અસલામતી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, અંધશ્રદ્ધા, બેરોજગારી અને બીજા અનેક સામાજિક દૂષણો દેશમાં અનુભવીએ છે અને ફક્ત ટિપ્પણીઓ કરવાથી દુષણો દુર તો નથી જ થવાના! નીચે તમને પશ્ચિમ જગતનાં, જે તે ક્ષેત્રનાં નામી લોકો દ્વારા કહેવામાં આવેલ સામાજિક દૂષણો ઉપરનાં તેમનાં વિચારો રજુ કરવા માંગું છું, જે નીચે પ્રમાણે છે. “Power does not corrupt. Fear corrupts... perhaps the fear of a loss of power.” ― John Steinbeck (પાવર કે તાકાત ભ્રષ્ટાચારી નથી. ડર કરે છે... કદાચ, તાકાત ગુમાવવાનો ડર જવાબદાર છે ભ્રષ્ટાચાર માટે) “Religion is regarded by the common people as true, by the wise as false, and by rulers as useful.” ― Seneca (ધર્મ, સામાન્ય માણસ માટે સર્વસ્વ છે, સમજદાર માટે મિથ્યા અને શાશકો માટે ઉપયોગી!) “A man who has never gone to school may steal a freig

Don't get tied on a single perception

Time, Peoples and Situations are continuously Changing and its the only truth you should know and have faith on it! Its the the only motivational parameter alives in this whole universe! So don't judge anything and strictly don't tied up your self to only a on single perception and opinion.

એક ગોતો તો હજાર મળે છે!

બકો: હવે સુસાઇડ કરી લેવું છે. બકી ક્યાં ભાવ આપે સે હવે... ચકો: હમ્મ.. કઈ રીતે કરવાનો છે ... સુસાઇડ ? મને કહીં ને કરજે... બકો: એજ મૂંઝવણમાં છું. ચકો: hmm તને ખબર છે ડિજિટલ માર્કેટિંગ એટલું સ્માર્ટ થઈ ગયું છે કે તમે ગૂગલમાં કોઈ પણ એક પ્રોડક્ટ્સ બાબતે સર્ચ કરો તો તે રોબોટ્સ તમારી પસંદગીને સમજીને એ દરેક જગ્યાએ એડ તરીકે એજ પ્રોડક્ટ્સને તમારી સામેં લાવ્યાં કરે. અને ફક્ત એક જ કમ્પનીનું નહીં પણ તમારી પસંદગી જેવા તમામ પ્રોડક્ટ્સ અને તેની મોહિતી અને ક્યાંથી મળશે એ તમામ માહિતી પણ. બકો: વાહ! તો તો મારે દર્દ ન થાય એ પ્રકારના સુસાઇડ આઈડિયા માટે સર્ચ કરવું જોઈએ. ચકો: હા તો મંડી પયડ. ;) બકાએ તો સર્ચ માર્યું અને થયું એ કે, એને હવે દિવસમાં 17 વખત મનોચિકિત્સકોના ફોન આવ આવ કરે છે. અને બધાને જવાબ આપવામાં બકો હવે બકીને ભૂલી ગયો છે. અને પેલી મનોચિકિત્સકની ઓફિસથી આવેલ ફોન વાળી હારે જામી ગયું સે. અને હવે સુસાઇડ ગયું તેલ લેવાં. Hahahah જીવનમાં પણ આવું જ હોય છે. એકને ગોતો તો હજાર મળે છે. પુર્ણવિરામ કમલ

આ જગતની સૌથી મોટી કાલ્પનિક વાત હવે બની વાસ્તવિકતા!

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે ટુંકમાં રોબોટ્સ. કે જે લગભગ તમામ નિર્ણયો પોતે લે એવી ક્ષમતા તેનામાં હોય છે. તેને એ રીતે પ્રોગ્રામ કરેલ હોય છે કે આજુ બાજુનાં વાતાવરણ અને અન્ય પ્રકારની ગતિવિધિઓને જાણી અને સેન્સ કરી પોતાનાં નિર્ણયો લે છે અને એ જ મુજબ પ્રતિક્રિયાઓ પણ આપે છે! સરળ ઉદાહરણ આપું તો એવી ગાડી કે જે ડ્રાઇવર વગર પણ ચાલી શકે! મોટાંભાગની મલ્ટીનેશનલ કમ્પનીઓ અને સંસ્થાઓ જેમકે nasa, google, facebook અને અન્ય વિશાળ કંપનીઓએ પોતાનાં દૈનિક પેચિદા કાર્યો ને સરળ બનાવવા માટે હાલ તેઓએ આ પ્રકારના રોબોટ્સ નો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગ સાહસિક, ઈઓન મસ્ક, કે જેણે હમણાં જ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે,  " માનવીય સામાજિક પરિસ્થતી માટે આવા રોબોટ્સ કે જેઓ પોતાનાં નિર્ણય પોતે જ લેતા હોય છે એ ભવિષ્યમાં હાનિકારક નીવડી શકે એમ છે. " એમના આ સ્ટેટમેન્ટ ના લગભગ એક દિવસ પછી જ એવું બન્યું કે, ફેસબુક ની લેબમાં રાખવામાં આવેલ અને એમના જ દ્વારા વિકસાવવામાં આવેલ બે રોબોટ્સને બંધ કરવા માટે એમનો પાવર સપ્લાય કટ કરવો પડ્યો! આખરે એવું તો શું બન્યું કે ફક્ત કોમ્પ્યુટર જ કહેવાતા રોબોટ્સ