પોસ્ટ્સ

મે 26, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સૌથી મોટી મૂડી?

અનુભવથી મોટું ધન બીજું કશું જ નથી. મોટામાં મોટો ધનવાન જો સમુદ્રમાં વચ્ચે ફસાઈ જાય છે તો નાવિકથી વધારે અનુભવી ન હોવાને લીધે એ જીવનભર તેનો ઋણી થઈ રહે છે. એટલે જ અનુભવ સૌથી ઉચ્ચકક્ષાની મૂડી છે. #કમલમ