મૃત્યુ

મૃત્યુ ને એક બીજી સારી ઓળખ આપી શકીએ છીએ!

મૃત્યુ = નિઃશ્વાસીત ઉપવાસ

જેમ નકોરડા ઉપવાસમાં અન્ન સાથે સાથે પાણી પણ ત્યજ્વાનું હોય છે એ જ રીતે મૃત્યુમાં અવિનાશી આત્મા તેનાં શરીર દ્વારા કાયમ માટે શ્વાસો-શ્વાસ ત્યજે છે. એટલે મૃત્યુ એ ઉપવાસીત પ્રક્રિયા છે.

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો