પોસ્ટ્સ

માર્ચ 2, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

बस बोझ कम करना है!

“બસ બોજ કમ કરના હૈ! “ આવા સોસીયોઈડિયોટીક સંવાદ સાથે ભેલપૂરીવાળા એ ચર્ચા પૂરી કરી. એક વ્યક્તિ જ્યારે અજાણ્યા શહેરમાં સેટ થવાનું વિચાર કરે ત્યારે તે અજાણ્યા શહેરમાં એ વ્યક્તિના પ્રથમ મિત્રો હંમેશાં રહેઠાણની આજુ બાજુ ધંધો કરતા ખાણીપીણીવાળા અને ટફરી વાળા હોય છે. એજ પ્રમાણે હું મુંબઈથી અમદાવાદ આવ્યો ત્યારથી જ કાલુપુરની પોળમાં જ રહું છું. અને આગળ કહ્યું એ પ્રમાણે એક-બે પાણીપુરીવાળા, એક ભેલપુરીવાળો અને એક ચવાણાવાળાઓનો કાયમી ઘરાક હોવાને લીધે મિત્રતા જેવું થઇ ગયું છે. મિત્રતામાં સવાલોની આપ-લે તો હોય જ. એટલે થોડો સમય થતા ભેલપૂરીવાળા એ મને એક પ્રશ્ન પૂછ્યો કે,  “ સાહેબ ૧૦ વી કે બાદ લડકી કો ક્યાં પઢાના બહેતર હોતા હૈ?” મેં પૂછ્યું કે, “ કિસકે લીએ પૂછ રહે હો?” એમણે કહ્યું મારી દીકરી માટે, અને એ પણ કહ્યું કે આ વખતે ૧૦માં પ્રવેશ મળ્યો છે અને લાગે છે સારા માર્ક આવશે. વર્ષ એક જેટલો સમય વીત્યો અને એ વખતે ભેલપૂરી સાથે એમણે મને મીઠાઈ પણ આપી અને મેં પૂછ્યું કે શું વાત છે? તો એમણે કહ્યું કે, “ લડકી ૧૦વિ મેં ૯૩% સે પાસ હુઈ હૈ” અને પછી મને જે આંનદ થયો કે ન પૂછો ને વાત. પછી તો મેં ઘણી વાત કરી કે આ કરી શકાય,
तभी रास्तें एक थे इसीलिए साथ चलना सहजता थी तभी खुशियां एक थी इसीलिए निभाना एक साथ होता था इसीलिए एक ही रस्ते पर कई अजनबी अपने हो जाते थे अभी रास्तें कई है इसीलिए अकेला चलना ही काफी है अभी खुशियां कही है इसीलिए चुनना बोहोत कठिन है इसीलिए एक ही रस्ते पर खुद बंदा अकेला ही रहेता है जब चीजें कम होती है तो गुजरा उसके ही साथ होता है और खुशिया उसके ही साथ चलती है जब चीजे ज्यादा हो जाती है तो समय बीतता है यह सोचने में की आखीर गुजारा किसके साथ हो और देखते ही वक्त गुजर जाता है कमल