કડવું જરૂરી છે, મિત્ર!

જેમ કડવો ખોરાક પેટ સાફ કરે, તેમજ

સાંભળેલા કડવાં શબ્દો આપણી જીભ સાફ કરે,

કડવી વાસ્તવિકતાઓનું આત્મજ્ઞાન વિચારો સાફ કરે,

અને......

કડવાં અનુભવો આવનાર પ્રયત્નોમાં સુધારો કરે છે.

By Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો