પોસ્ટ્સ

જુલાઈ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Are We Nuts?

We are all Nuts! Yes, we are! We are surrounded and bounded by hard Shells around us which is made up of Assumptions, Over Thinking, Insecurities, Fear, Hypocrisy, Anger, Jealousy, Rage, vengeance, discrimination, arrogance and etc. Day by day we are evolving with these stupidities. Due to that, the Hard Shells have become thicker and resistant to break. But you really have to break that Shell to see who you truly are. I bet you will see a new person with whom you have never meet. This person was always present inside of you since you have been on the earth. What this breaking is? Breaking the shell is the process of enlightenment. But you have to be very gentle while breaking the Shell because it may hurt or destroy a nut! :) #kamalam

સોફ્ટવેર જાતી?

એક મજાનો વિચાર આવ્યો. જેમ કુંભાર, દરજી, દરબાર, બ્રાહ્મણ, વણિક, વણકર અને અન્ય કૌશલ્ય લક્ષી જાતિઓ હતી. કારણકે ત્યારે ખરેખર એ જ પ્રકારના કામ ઘંધા હતા. હવે આ જમાનામાં એક બીજી જાતી ભળવી જોઈએ. સોફ્ટવેર જાતી. આ જાતી જ આખી અલગ છે. આ લોકો કમ્પ્યુટર ઉપર કઇંક લખે અને એમાંથી એવું કઇંક બનાવે જેના પર આખી કંપની ચાલે અને બતાવેલી અન્ય જાતી પણ હવે સોફ્ટવેર જાતિના લોકો ઉપર ચાલે છે. સમય સાથે સાથે જાતિઓની લીસ્ટમાં પણ અપડેટ આવવી જોઈએ. ;) - Kamal Bharakhda