મોજનું મીટર

લાગે છે "મોજ" કેટલી છે, એનાં મીટર બનાવવા પડશે... ;)
જેને પૂછો, કેમ છે! એટલે એ ધડ દઇ ને કહે કે, " આજે તો મોજમાં!"
મીટર આવ્યાં બાદ લોકો એક બીજાને એમ પૂછશે કે, " હું બાપુ, આજે કેટલા પોઇન્ટ છે"
બાપુ કહેશે, " અલ્યા આજે મોજ એ તો બોવ કરી...200 પોઈંટનો રેકોર્ડ તોડી નાખ્યો, ભાઈ ભાઈ "
Hahahahah મોજમાં રહો.
Kamal Bharakhda

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો