પોસ્ટ્સ

ડિસેમ્બર 8, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Modi, Opposition and India

"મોદી વિરુદ્ધ કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ નથી એટલે મોદીને હર વખતે ચુંટણી જીતવાનો લાભ મળે છે." - વિપક્ષ એક મિનીટ, મોદી કોઈ સ્કુલ કે કોલેજનો લીડર નથી...એ દેશનો લીડર છે. જો વિપક્ષો પાસે મોદીને ટક્કર આપનાર વ્યક્તિ ન હોય તો ઉભો કરો. મોદી જયારે રાજનીતિમાં આવ્યા ત્યારે એમની પાસે પણ એટલા જ શાસ્ત્રો અને શસ્ત્રો મોજુદ હતા જેટલા વિપક્ષ પાસે છે. વિપક્ષ અત્યારે મોદી વિરોધી રાજનીતિ રમે છે. જેનાથી કદાચ એમને આવનાર ચુંટણીઓમાં લાભ મળે. લોકો એટલા પણ મૂરખ નથી રહ્યા કે તેઓ એ ન સમજી શકે શું ચાલી રહ્યું છે. જો મોદી સામે જીતવું હોય તો મોદી થી મોટું બનવું પડશે. દરેક આવનાર ઉમ્મેદવારોને મોર્ડન ભારતનાં પ્લાન અને ગરીબીની સામે પ્રોપર એક્શન પ્લાન્સ રજુ કરવા પડશે. જે મોદીના પ્લાન્સથી મજબુત અને અસરકારક હોવા જોઇશે. જો એ નહીં થાય ત્યાં સુધી મોદી તેના હથિયાર મૂકી શકે એમ નથી. રાહુલ ગાંધીએ એમની શરૂઆતમાં એક વાક્ય બોલ્યા હતા કે, "આગળ વધવા માટે કોઈને પાછળ કરવાની જરૂર નથી પણ પોતે આગળ વધવાની જરૂર છે. એટલે ઓટોમેટીકલી તમારા વિરોધીઓ તમારી પાછળ રહી જશે." રાહુલગાંધીને એમના જ શબ્દો કોઈ યાદ કરાવે એવી આશા રાખીએ. અને