તત્વમસિ મલ્ટીથેરાપી, આપે ખુબ જ સરસ વાત કરી તમે આ પોસ્ટ સાથે. આ પરથી હું એ તારણ પર આવી શકું છું કે, બાળકના નિર્દોષ કુતુહલને જે રીતે વાળો એ રીતે વળે છે. અને એ જ બાળકનું ઘડતર સાબિત થાય છે. ક્યારે બાપ, ક્યારે મિત્ર, ક્યારે શિક્ષક, તો ક્યારે દંડાધિકારી તો ક્યારે શું બની રહીએ એક પેરેન્ટ્સ તરીકે એ પણ અભ્યાસ માંગી લે તેવો વિષય છે. જેમ ૩ વર્ષે બાળક ને સ્કુલમાં ધકેલી દેવામાં આવે છે તેમ નવા માત-પિતા બનતા પાર્ટનરોની પણ શિક્ષણ વિધિ હોવી જરૂરી છે.
#kamalam