પોસ્ટ્સ

ફેબ્રુઆરી 24, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મિત્રએ ગાડી લીધી એ બદલ તેને મારા અભિનંદન

મારા વડીલ કમ પરમ મિત્ર શ્રી ધર્મેશ સરવૈયાજી એ આજે ચાર-ચાર પૈડા વાળી ગાડી લીધી છે. તો આ નીચે લખેલી કવિતા પ્લસ મિત્રને જચે એવા મીઠા ઠપકા એમને સમર્પિત. લાડી હતી ને નવી ગાડી આવી આવી મનગમતી મોહની જાળી ફર ફર ફર ફર ફર ફર કરો આવે વળાંક ત્યાં વળ્યાં કરો જો જો ધ્યાનથી દોડાવજો બમ્પર આવે ત્યાં સાચવજો અને એક હોર્ન એક્સ્ટ્રા વગાડજો -કમલ Congratulations Dharmesh Sarvaiya