પોસ્ટ્સ

એપ્રિલ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સામાજિક અનાદોલાનોમાં પ્રદર્શનની ખોટી પદ્ધતિ

સામાજિક વ્યવસ્થામાં, જો કોઈ પ્રથા કે તંત્ર/વાદ નો વિરોધ કરવો પડે તો જનરલી એવું જોવામાં આવ્યું છે કે, આંદોલનકારીઓ નો એજન્ડા ત્રસ્ત/વિકટીમ ગ્રુપને કેન્દ્રમાં રાખીને પ્રદર્શિત કરવાનો રહે છે. અહીં પ્રથા/વાદ કે જેનો વિરોધ થવો જોઈએ એ સાઈડમાં રહી જાય છે....અને ત્રસ્ત લોકો પોતે જ એક વાદ ને ઉભો કરવામાં "અજાણતા" સફળ થઇ જાય છે. જેમકે, દલિત અંદોલન અને રેલીને એ રીતે પ્રદર્શિત કરવામાં આવે છે જેનાથી તેઓ ફક્ત એ જ ગ્રુપને જાણે જણાવી ન રહ્યા હોય કે, આ તમારી લડાઈ છે અને તમારે જોડાવું રહ્યું.... અને અંતે થાય પણ એજ છે કે, એજ ગ્રુપના વ્યક્તિઓ દ્વારા જ આંદોલન થયા કરે છે. અને એમ જ થવું જોઈએ... પરંતુ અહીં મને સમસ્યા એ વાત થી છે..કે, દલિત મુદ્દો એ જાતિવાદના કેન્દ્રનો મુદ્દો છે. એટલે તેને તમામ લોકો એ સપોર્ટ કરવો રહ્યો..... એટલે આંદોલનો અને રેલીના પ્રદર્શન મુદ્દે એવું થવું જોઈએ કે, તેઓ તમામ સમાજને તરફેણ કરવા સંબોધન કરી રહ્યા છે. તેઓના આ કાર્ય થી ફક્ત ત્રાહિત ગ્રુપ ને જ નહીં પણ આખું તંત્ર સાફ થશે એવો ખ્યાલ આપવો જ રહ્યો. આવું નથી જ થતું....એટલે ત્રાહિત ગ્રુપ વધારે અલગ પડતું જાય છે.....મુખ્ય સમાજ થી....!

You should be A Presentable!

famous chef Gordon Ramsay, insulted and humiliated an Indian man on twitter today, who want him to rate his south Indian dish, and so Mr. Chef did replied in his well known rude style to that person with " It seems you are twitting this from prison...!!! "  woo...that's serious... please don't take way of talking of Mr Chef seriously....because he is that rude...of-course.... but he is a also a fabulous good mentor.... indeed...  he want to convey through that harsh word that, a dish, a meal dish, should be a full of flavor, plating and garnishing......in-short it should be look like presentable... not only material is important....!!  that's the stuff of one sided talk, but at the core side if we going to look the ethical dynamics of business driven by westerners, then we found that, they constantly focus on every side of the product.....their products are full of presentative features...and full of self talkative....  well Gordon might don'

ચાલ ચાલ ભાઈ ચાલ

ચાલ ચાલ ભાઈ ચાલ... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને સેવા-કાજની આ આદત મારા ભેરુ... ઓલા ગામના તો ચપટીમાં કે છે, મૂરખ છો તું ભયલુ, મૂરખ છો તું ભયલુ... ચાલ ચાલ ભાઈ ચાલ.... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને ભલાઇની આ આદત મારા ભેરુ... ઓલા ગામના તો ચપટીમાં કે છે, ડફોળ છો તું ભયલુ, ડફોળ છો તું ભયલુ... ચાલ ચાલ ભાઈ ચાલ.... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને નિસ્વાર્થપણાની આ આદત મારા ભેરુ.... ઓલા ગામના તો ચપટીમાં કે છે, રખડી ખાય છે ભયલુ તું તો, રખડી ખાય છે ભયલુ... ચાલ ચાલ ભાઈ ચાલ.... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... છોડી દે ને લાગણીવેડાની આ આદત મારા ભેરુ... ઓલા ગામના તો ચપટીમાં કે છે, નાસમજ છે તું ભયલુ, નાસમજ છે ભયલુ.... ચાલ ચાલ ભાઈ ચાલ... નથી અહિયાં કોઈ તારા જેવું... નથી અહિયાં કોઈ સારા જેવું... ગોતું છું તારા જ જેવા મારામાં ત્યારે.... ઓલા ગામના તો ચપટીમાં કે છે, દંભી છે તું ભયલુ, સ્વાર્થી છે તું ભયલુ,.. ચાલ ચાલ ભાઈ ચાલ.... ખરેખર નથી "ટક્યું" અહિયાં કોઈ તારા
છબી
પ્રોગ્રામિંગ કરતા હોઈએ અને એક બે મોડ્યુલમાં કોઈ ટફ ક્વેરી/સમસ્યા આવી જાય ત્યારે ખરું ગોથે ચડવાનું થાય છે. પણ જયારે તે સમસ્યાનો સચોટ કોડ/જવાબ પોતાની જ બુદ્ધિથી મળી જાય ત્યારની પ્રોગ્રામરની માનસિક સ્થતિ એવી હોય છે કે જાણે એ આખી દુનિયાને બચાવી લેશે એવો એનામાં કોન્ફિડેન્સ આવી જાય છે. અને ત્યાં જ જો નવી ક્વેરી આવી જાય તો ઓશિયાળો થઇ ને બેસી જાય. :D એવી જ રીતે જીવનમાં પણ અમુક બાબતો દ્વારા મળેલી સફળતાઓ કાઈ કાયમી નથી હોતી....અને હવે જોઈ લઈશું એમ કરીને જે ગાડી ચલાવે એને નવી ક્વેરી મળે ત્યારે પરસેવો છૂટી જાય છે. ;) સાચું ને? - કમલ ભરખડા

Refer Your own Self and belief

Whenever Your Stand, 'refers' another mentality, it would cause descendants of your own stand anyhow While, when you stands your own subject, research and conclusion, it leads you to two way, 1. Proper New Approach 2. Up gradation in Standards of your stands. Conclusion: You will never reach anywhere if your focus and attention grabs by someone, every time. Refer your own self and belief..if you will fail...don't worry there are many ways still.... ;) - Kamal Bharakhda