છબછબીયા

જીવતર નામના ખાબોચિયામાં ઘણાં છબછબીયા કર્યા
ક્યારેક છાંટ મારી પર ઉડી તો ક્યારેક બીજા કોઈ પર
પણ કુદકા એટલા માસુમ હતા કે દરેક ભીના જ થયા ગંદા નહીં 🙂

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો