સહજતા એક જ એવો ગુણ છે જે તમામ માનસિકતાથી ઉપર છે. કારણકે, તેમાં સ્વીકારભાવ છે.
શ્રી કૃષ્ણ સહજ હતાં પરંતુ અસહજ લોકો તેમને નટખટ કહે છે. તેનું કારણ એ છે કે, જીવનની સહજ પ્રકૃતિ અસહજ લોકોનાં સમજની બહારની વાત છે. એટલે જ સહજ વ્યક્તિ બ્રહ્મ બને છે અને બ્રહ્મ જ્યારે શારીરિક હોય ત્યારે એ કૃષ્ણ બને છે અથવા ક્રિષ્ના.
સહજતા એટલે શૂન્ય મસ્તિષ્કતા...
#Kamalam