પોસ્ટ્સ

ઑક્ટોબર 16, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Born Leader DHONI

;) Sunday Special ;)  Born Leader Dhoni =============== હમણાં ધોની સાહેબ, તેમની આવેલી બાયોપિક બદલ ચર્ચામાં છે એટલે કેપ્ટન ધોનીને લઈને જે જે વિચારો છે એ રજુ કરવાની ઈચ્છા છે. (હું એમનો ફેન છું...એ અલગ વાત છે.) કોઈપણ વ્યક્ત જો કલાકાર હોય તો તેની કલાકારી અને માઈન્ડ સેટ જન્મજાત જ હોય છે. કઈ કળાનાં દાવેદાર છો એ ગૌણ છે પરંતુ કલાકારનું માઈન્ડ સેટ એટલે કે માનસિકતા જ મહત્વની હોય છે જે દરેક વ્યક્તિમાં નથી હોતી અને લગભગ પેદા પણ ન થઇ શકે. લીડરશીપ પણ એક કળા છે અને લીડર પોતે એક કલાકાર. લીડરનું પણ એક પોતાનું જ માઈન્ડ સેટ હોય છે જે સમય કરતા દસ કદમ આગળ જ ચાલે છે. ધોની તેમાંના એક છે. હવે એ કેમ છે એ આગળ ખ્યાલ આવશે. લીડર ફક્ત તેના કાર્યક્ષેત્ર પૂરતાં જ કેપ્ટન કે લીડર નથી હોતા પરંતુ જીવનકાળનાં દરેક પાસમાં આવનાર દરેક પરિસ્થતિને તેઓ એક લીડરની જેમ જ ઉચિત સમાધાન તરફ લઇ જાય છે.  હા જી, મહેન્દ્રસિંહ ધોની ઉર્ફે કેપ્ટન કુલ, ઉર્ફે માહી જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના તમામ સ્પોર્ટ્સ પસંદી લોકોનાં વખાણ મેળવી ચુક્યા છે એવા કેપ્ટન કુલ એક સફળ સ્પોર્ટ્સમેન જ નહીં સાથે એક સફળ લીડર પણ છે.  ૨૦૦૭, T૨૦ વર્લ્ડ

સુધારો અને વિકાસ, આખરે કોનાં હાથમા?

ક્યારેક એવો વિચાર આવી જાય કે, કોઈ ત્રીજો વ્યક્તિ કે જે ભારત પર કઇંક નેગેટિવ કરવા ઇચ્છે છે અને એને જો આપણી ચર્ચાઓ બતાવી આપો તો એને આસાનીથી દુઃખતી રગ મળી જાય. એના જ પ્રતાપે અંગ્રેજો ને હજુ પણ પાકિસ્તાનના ઓરીજીનલ બાપ કહીં શકાય. નીતિતો આખરે એમની જ હતી. માણસ આજે છે કાલે નહીં હોય અને દેશમાં જો ખરેખર સુધારો અને વિકાસ એમ બંનેની મદાર કોઇના હાથમા હોય તો એ છે દેશની જ જનતા. જય હિંદ. Kamal Bharakhda