થોડું-થોડું બધું લઈ ને, જોઈ તો જુઓ...

જીવન સરળ હોય છે પરંતુ એને અઘરું બનાવવાનું કામ આપણે જ કરીએ છીએ. ક્યારેય ક્યારેક તો એક વસ્તુની પાછળ જ પડી જઈએ છીએ.

અરે ભલાં માણસ...

થોડા હર્ષદ મેહતા જેવાં બની ને રહો
તો થોડા ગાંધીજી જેવાં

થોડા મોરારી બાપુ જેવાં
તો થોડા નરેન્દ્ર મોદી જેવાં

થોડા નરેશ કનોડિયા જેવાં
તો થોડાં મરીઝ જેવાં

થોડા શાહબુદ્ધિન સાહેબ જેવાં
તો થોડા રાહુલ ગાંધી જેવાં

થોડા રણછોડ જેવાં
તો થોડા શિવાજી જેવાં

થોડા મારા જેવાં
તો થોડાં તમારા જેવાં

જો આખું કોઈ લઈને નથી ગયું
તો થોડું-થોડું બધું
લઈ ને, જોઈ તો જુઓ...

#કમલમ

"એકાદો" નહીં આ એક જ છે ગઢવી.

જયારે જયારે પ્રવાસે નીકળું, ત્યારે આ ગઢવી જ હોય છે શ્રવણમાં. ઈ ગઢવી એટલે ઈશ્વર નું એક માત્ર દાન. આજે છમ-છમ વરસાદ આવતો હતો, અને અચાનક જ ગઢવી ...

વાંચકોને ખુબ જ ગમેલી પોસ્ટો