પોસ્ટ્સ

માર્ચ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

महक

महक आप से सिर्फ महक फैलती रहे उतना काफी नहीं है, बीज बनकर हजारो फूलो की महक की जिम्मेदारी लेना भी इरादे की बात होती है। - कमल

પરમ મિત્રોનો ભેટો

માઈક્રો ફિક્શન વાર્તા : બે પરમ મિત્રો વર્ષો પછી મળવાના હતાં. કૉલેજ પછી જે સપનાઓ, જે મોજ અને જે જીવન વિચાર્યું હતું એવું કશુંજ થયું ન હતું પરંતુ બંનેની મિત્રતા હજી એજ કક્ષા એ હતી. એરપોર્ટ પર બંને મિત્રો ૧૦ સેકંડ સુધી ગળે મળ્યા બાદ એ જ જૂની યાદ ફરી માણવા સમુદ્ર કિનારે બે ખુરશી નાખીને બેસ્યા. બંને મિત્રો એ સમયે મિત્રતાની ચરમસીમાએ હતા. આખી રાત તેઓ ઘૂઘવતાં સમુદ્રની સામે મોઢું રાખી બેસી રહ્યાં. કોઈ શબ્દ બોલવાની જરૂર જ ઉભી ન થઇ! કદાચ બંનેની જરૂરિયાત શબ્દો નહીં પણ એક જ સમયે એકબીજાની હયાતી સાથેની હતી. સવાર પડતાં જ સૂર્યનાં આગમન સાથે બન્ને મિત્રો ઉભા થયા અને પોતપોતાના રહેઠાણ પર પહોંચી ગયા. - કમલ ભરખડા *વાર્તાની પ્રેરણા: શ્રી Jhanvi Nandha ની ટૂંકી વાર્તામાંથી.

how does a wise man evaluate the wise government?

By unfollowing the news media on any platforms is another/modern way to protest for the freedom of living without hazardous and outrageous bricks of over sculptured information. If you really want to check your government then analyze them by visiting any government department for the service and check the parameters based on before and after. That's how a wise man evaluates the wise government. - Kamal Bharakhda

ભાવ - પ્રતિભાવ અને દુઃખ

માણસે ખરેખર એ પરિસ્થતિ / અવસ્થા પર પહોંચવાનું છે જયારે તેના પર કોઈનાં ભાવ કે પ્રતિભાવનો કોઈ ફર્ક જ ન પડે. વ્યક્તિ જયારે એ સમજી લે એટલે એને ક્યારેય દુ:ખ ન થાય. હા તકલીફ થાય પણ દુખ નહીં. તકલીફ અને દુઃખ એ બંને અલગ વસ્તુ છે. તકલીફ માર્ગદર્શન કરી આપે જયારે દુઃખ માર્ગ ભૂલવાડે છે. પણ આપણી રોજની ક્રિયાઓ જ લોકોની સામે મોટું, ભરચક, ભપકાદાર અને વિશાળ અથવા એવી કરીએ છીએ કે જે ખરેખર આપણે આંતરિક તે કાર્યો સાથે કશુંજ લેવા દેવા નથી પણ છતાં કરે રાખીએ છીએ. એટલે જયારે લોકો વગર બુદ્ધિ એ આપણા કાર્ય પર ભાવ પ્રતિભાવ આપે ત્યારે દુઃખી થવું સ્વાભાવિક થઇ જાય છે. કારણકે જેના માટે કર્યું છે તેઓ જ રાજી નથી. મૂળ વાત એ કે, જયારે આપણે ખરેખર આત્મિક દ્રષ્ટીએ કોઈના પણ સુચનની પરવાહ કર્યા વગર કાર્ય કરીએ ત્યારે એ કાર્ય હમેશાં આપણું ગમતું કાર્ય હશે અને કાર્ય જયારે ગમતું હોય હોય ત્યારે સફળતા અને અસફળતા જેવી પરિસ્થતિઓ કોઈ પ્રતિભાવ છોડતી નથી. જય શ્રી ગોપાલ - કમલ

उत्कृष्ट सामाजिक सेवा क्या हो सकती है?

परम 'योगी' ने कहा: हमे हमारी मस्तिष्कीय यानि की दिमागी अस्वस्थता (विचलित, बिगड़ी हुई) मालुम हो और वह अस्वस्थ दिमागी अवस्था को शांत बनाए रखने की कोशिशों को सबसे उत्कृष्ट सामाजिक सेवा मानी गई है| और हम ध्यान के माध्यम से अस्वस्थता को बेहतर और शांत करा सकतें है| शुभ दिन | - कमल

તું સપડાઈ ન જા

કર્મનાં અંધકારમાં તું સપડાઈ ન જા સબંધનાં જાળમાં તું સપડાઈ ન જા જન્મના ચોપડે તું સપડાઈ ન જા હદ કરી છે હવે તો આ બુદ્ધિ એ સમજદારીના ભરોસે તું સપડાઈ ન જા. -કમલ