પોસ્ટ્સ

ઑક્ટોબર 15, 2016 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નવો શબ્દ : ચર્ચાવાત

નવો શબ્દ " ચર્ચાવાત " અર્થ: શાબ્દિક ચર્ચાઓનું વાવાઝોડું ;)  એ ચર્ચા ખરાં અર્થે સાચી જ્યારે છેલ્લે એક્શન લેવાય, બાકી વાવાઝોડાં.... Kamal Bharakhda

તલાક... તલાક... તલાક.....?

તલાક જેવા મુદ્દા પર જો મુસ્લિમ બહેનોના જીવનને ગંભીર અસર કરતી સમસ્યાનો ઉકેલ જો ભારતના તમામ સમાજો ભેગા મળીને ન કરી શકે તો તલાકનો મુદ્દો એ મુસ્લિમ સંપ્રદાયનો પર્સનલ થયો......! જો આપણે ભેગા મળીને સમસ્યા સોલ્વ ન કરી શકીએ તો સામે વાળાને એકલા પાડીને સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં મળે.....! જો ખરેખર મુસ્લિમ બહેનોને તકલીફ હોય એમની પોતાની જ સીસ્ટમથી તો એ સર્વોચ્ચ ન્યાયલય જવા કરતા તમામ ભારતીય સમાજને અપીલ કરે....! અને જો, છતાં પણ જે તે સમાજોના મોભીઓ અને જનગણ દ્વારા સોલ્યુશન ન આવે તો સમજી લેવું કે પરીસ્થ્તી બધે જ સરખી છે. કોઈને બદલાવમાં ઈચ્છા નથી. બસ વાતો કરવી છે.