પોસ્ટ્સ

ઑગસ્ટ 24, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દૂધનાં ધોયેલા અને મજબુરીનાં તૂટેલા

આ અહેવાલનાં અંતમાં જરૂર ખ્યાલ આવી જશે કે, દૂધનાં ધોયેલાં કોઈ નથી અને મજબુરીથી કોઈ તૂટતું પણ નથી. આખરે તો અસલામતી, ફક્ત બોલવામાં અને લખવામાં ક્રાંતિકારત્વ, અંધવિશ્વાસ, રૂઢીવાદી અને અશિક્ષિત જેવા અવગુણ જ રાષ્ટ્રને તોડે છે. તો મુદ્દાની વાત એ કે, આપણે અસલામતી, ભ્રષ્ટાચાર, જાતિવાદ, અંધશ્રદ્ધા, બેરોજગારી અને બીજા અનેક સામાજિક દૂષણો દેશમાં અનુભવીએ છે અને ફક્ત ટિપ્પણીઓ કરવાથી દુષણો દુર તો નથી જ થવાના! નીચે તમને પશ્ચિમ જગતનાં, જે તે ક્ષેત્રનાં નામી લોકો દ્વારા કહેવામાં આવેલ સામાજિક દૂષણો ઉપરનાં તેમનાં વિચારો રજુ કરવા માંગું છું, જે નીચે પ્રમાણે છે. “Power does not corrupt. Fear corrupts... perhaps the fear of a loss of power.” ― John Steinbeck (પાવર કે તાકાત ભ્રષ્ટાચારી નથી. ડર કરે છે... કદાચ, તાકાત ગુમાવવાનો ડર જવાબદાર છે ભ્રષ્ટાચાર માટે) “Religion is regarded by the common people as true, by the wise as false, and by rulers as useful.” ― Seneca (ધર્મ, સામાન્ય માણસ માટે સર્વસ્વ છે, સમજદાર માટે મિથ્યા અને શાશકો માટે ઉપયોગી!) “A man who has never gone to school may steal a freig