શ્રી રાહુલ ગાંધી અને અન્ય,
આખરે તમને વોટ તો જનતા જ આપવાની છે. એટલે વિરોધી પાર્ટીઓને વિન્ધવાના એજન્ડા બનાવતા પહેલા જે તમને વોટ આપવાના છે એમના માટે કૈંક કરવું રહ્યું.
આખરે તમને વોટ તો જનતા જ આપવાની છે. એટલે વિરોધી પાર્ટીઓને વિન્ધવાના એજન્ડા બનાવતા પહેલા જે તમને વોટ આપવાના છે એમના માટે કૈંક કરવું રહ્યું.
હવે ફક્ત તમારો જ પક્ષ નહીં પણ કોઈ પણ પક્ષ, પોતાની કર્તવ્યનિષ્ઠા સાબિત કરશે તો જ આગળ આવશે અને તો જ લોકોની સહાનુભુતિ મળશે. કાર્યરત સરકાર પાસે કાર્યો પુરા કરાવીએ અને લોકો ને એમના હકો અપાવડાવીએ. છેલ્લે આજ નીતિ કામ લાગશે.
લી. કમલ.
લી. કમલ.